Mexico wildfire: વિનાશકારી દાવાનળ ફાટી નીકળતા મેક્સિકો ગવર્નરે Emergency કરી જાહેર
Mexico wildfire: Mexico ના દક્ષિણ વિસ્તારમાં આવેલા Forest માં વિનાશકારી આગ ફાટી નીકળી છે. જોકે આ આગ છેલ્લા બે દિવસથી Forest ના મોટાભાગના વિસ્તારોમાં લાગેલી છે. તે ઉપરાંત આ આગ Mexico માં આવેલા અન્ય Forest માં પણ ઝડપથી ફેલાઈ રહી છે. ત્યારે વન વિભાગ અને બચાવકર્મીઓએ આગને કાબૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લોકોનું સ્થળાતંર કરવામાં આવી રહ્યું છે
3,41,000 એકર વિસ્તાર બળીને ખાક થઈ ગયો
Mexico નો દક્ષિણ વિસ્તારમાં મોટાભાગે આદિવાસી વસ્તી
તો આગ જે Forest માં ફાટી નીકળી છે, તેના નજીકના વિસ્તારોમાં આવેલા 7000 વસ્તી ધરાવતું ગામ અને મહોલ્લામાંથી લોકોનું સ્થળાતંર કરવામાં આવી રહ્યું છે. ત્યારે 7,000 થી વધુ લોકોનું સ્થળાતંર કરાવ્યું છે. તે ઉપરાંત આગને કારણે Forest ની નજીક આવેલા વિસ્તારમાં વીજળીના પ્રવાહ ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. જોકે હાલ, આ આગ કુલ 75 કિમી સુધી ફેલાયેલી છે. ત્યારે Mexico ના વહીવટીતંત્રે US Highway 70 પર વાહનવ્યવહાર પર રોક મૂકવામાં આવી છે.
Fire Horror In New Mexico: The entire town of Ruidoso, New Mexico, nearly 8,000 people were evacuated.
The South Fork, Salt, and Penn Scott Fires have turned into this town’s worst nightmare. #Wildfire #NewMexico pic.twitter.com/pFelMXoGeh— John Cremeans USA (@JohnCremeansUSA) June 18, 2024
Mexico નો દક્ષિણ વિસ્તારમાં મોટાભાગે આદિવાસી વસ્તી
જે Forest વિસ્તારમાં આગ લાગી છે, તેની આસપાસ મોટાભાગે આદિવાસી વસ્તી વધુ છે. આગને કારણે મોટાભાગના Mexico નો દક્ષિણ વિસ્તાર સંપૂર્ણ રીતે આકાશમાં ધુમાડાના કાળા-કાળા ગોટા થવાથી ઢંકાઈ ગયો છે. તે ઉપરાંત Mexico માં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવાય છે. તો બીજી તરફ ગરમીનો માહોલ હોવાથી આગ ઝડપથી અલગ-અલગ વિસ્તારમાં ફેલાઈ રહી છે. તો હાલ, 3,41,000 એકર વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે.
આ પણ વાંચો: ઇટાલીમાં ક્રુરતા! ભારતીય શ્રમજીવીનો હાથ કપાઇ જતા કચરા પેટીમાં તડપતો છોડી દેવાતા નિપજ્યું મોત