શબઘરમાં કામદારો શારીરિક સંબંધ બાંધતા જોવા મળ્યા, જુઓ Video
શબઘરના કામદારો સારીરિક સંબંધ કરતા ઝડપાયા
આરોપીઓ વિરુદ્ધ Section 296, 67, 67A દાખલ કરાઈ
Mortuary Freezer ના સત્તાધીશો ગાયબ હતાં
Noida Mortuary Freezer: નોઈડાના Sector 94 માં આવેલા એક શબધરમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જોકે આ વીડિયો પોલીસના જણાવ્યા અનુસાર આશરે 1 મહિના પહેલાનો છે. તે ઉપરાંત આ મામલે Sector 94 માં આવેલા Noida Police એ કેસ નોંધીને આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, નોઈડાના Sector 94 માં આવેલા એક શબઘરમાં પુરુષ-મહિલા શારીરિક સંબંધ બાંધી રહ્યા છે.
શબઘરના કામદારો સારીરિક સંબંધ કરતા ઝડપાયા
તો વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક Mortuary Freezer માં આવેલા ખૂણામાં જમીન પર એક પુરુષ-મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રાયસ કરી રહ્યો છે. જોકે આ વીડિયો આશરે એક મિનિટની લંબાઈ ધરાવે છે. તો વીડિયોની શરૂઆતમાં શબ મૂકવામાં આવતા પથ્થરની નજીક એક મહિલા અને યુવક જમીન પર સૂતેલા જોવા મળે છે. ત્યારે પુરુષ જમીન પર સૂઈ રહેલી મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો છે. પરંતુ મહિલા કહે છે કે, અત્યારે નહીં, અને વીડિયો ના બનાવો. પરંતુ તેમ છતાં તે પુરૂષ આ મહિલાની વાત માનતો નથી. તો અંતે મહિલા મંજૂરી દર્શાવે છે, અને બંને Mortuary Freezer માં શારીરિક ઈચ્છાઓને પૂર્ણ કરે છે.
આ પણ વાંચો: Viral Video: મહિલાએ હોસ્પિટલની બારીમાંથી આ રીતે ઉતાર્યો અવિસ્મરણીય Video, જોઈને ચોંકી જશો!
Kar kar aaram se kar…..Fir main bhi karunga.
A man can be seen in compromising position with a woman outside the deep freezer room in Noida's post-mortem house. Where r we heading ? 😡 pic.twitter.com/SdL1J8G3Ow
— Avishek Goyal (@AG_knocks) August 22, 2024
આરોપીઓ વિરુદ્ધ Section 296, 67, 67A દાખલ કરાઈ
ત્યારે વીડિયોમાં સંભળાય છે કે, પહેલા તું કરી લે, પછી હું કરીશ. તો આ વીડિયો વાયરલ થતાની સાથે Noida Police કાર્યવાહી હાથ ધરી હતી. Noida Police એ ગણતરીના કલાકોમાં Mortuary Freezer ના વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યા હતાં. તેમને પકડી પાડ્યા હતાં. જોકે આ 3 વ્યક્તિઓ Mortuary Freezer માં કામદાર તરીકે કાર્યરત છે. Noida Police એ ધરપકડ કરેલા આરોપીઓ પૈકી જે પુરુષ-મહિલા વીડિયોમાં જોવા મળે છે, તેનું નામ શેર સિંહ-ભાનુ છે. તો વીડિયો જે વ્યક્તિએ બનાવ્યો છે, તેનું નાન પર્વેન્દ્ર છે. આ ઘટનાને લઈ તેમની વિરુદ્ધ Noida Police એ BNS Section 296 અને sections 67 અને 67A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Mortuary Freezer ના સત્તાધીશો ગાયબ હતાં
આ કેસની તપાસ કરતા અધિકારીઓ પૈકી deputy CMOs Dr. Jaisalal, Dr. RP Singh, Dr. Rishabh Kumar Singh અને જિલ્લા ક્ષેત્રે ફોરેન્સિક નિષ્ણાત Dr. Jaisalal હતાં. બીજી તરફ Noida chief medical officer સુનિલ શર્માએ જે શબઘરમાં આ ઘટના બની હતી, ત્યાંના સત્તાધીશો પર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, આ ઘટના બની ત્યારે સુરક્ષાકર્મીઓ ક્યા હતાં? તપાસ સામે આવ્યું છે કે, Mortuary Freezer માં કેમ શબઘર તે સમયે ડૉક્ટર, ફાર્માસિસ્ટ અને સુપરવાઈઝર પોતાની ફરજ પર હાજર ન હતાં.
આ પણ વાંચો: 119 વર્ષ બાદ આફ્રિકામાંથી મળ્યો કોહિનૂર કરતા પણ મૂલ્યવાન હીરો