Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્યુશન ટીચરે પ્રેમ જાળમાં ફસાવી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પર કર્યો મજબૂર

Teacher ગૌરવ પાસે લાખો રૂપિયાની માગ કરતી હતી Police પર 45 હજાર રૂપિયા લેવાનો પણ આરોપ લગાવ્યો મહિલા Police સ્ટેશન ઈન્ચાર્જને પણ જવાબદાર ઠેરવ્યા છે Indore student suicide: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક યુવકનો Suicide કરવાનો મામલો સામે આવ્યો છે....
ટ્યુશન ટીચરે પ્રેમ જાળમાં ફસાવી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પર કર્યો મજબૂર
  • Teacher ગૌરવ પાસે લાખો રૂપિયાની માગ કરતી હતી

  • Police પર 45 હજાર રૂપિયા લેવાનો પણ આરોપ લગાવ્યો

  • મહિલા Police સ્ટેશન ઈન્ચાર્જને પણ જવાબદાર ઠેરવ્યા છે

Indore student suicide: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક યુવકનો Suicide કરવાનો મામલો સામે આવ્યો છે. પરંતુ જ્યારે આ Suicideને લઈ તપાસ કરવામાં આવી હતી. ત્યારે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતાં. તો આ યુવકના પરિવારજનો દ્વારા શાળાની Teacher વિરુદ્ધ આરોપ લાગવ્યા છે. આ મહિલા Teacherએ તેમના બાળક વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે યુવકને Suicide કરવાનો સમય આવ્યો હતો.

Advertisement

Teacher ગૌરવ પાસે લાખો રૂપિયાની માગ કરતી હતી

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં બી. ફાર્માના વિદ્યાર્થી ગૌરવની Suicide નો મામલો સામે આવ્યો છે. Police તપાસ અનુસાર ગૌરવાના તેની મહિસા શિક્ષકા સાથે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ જેવા સંબંધો હતા. છેલ્લા ઘણ સમથી બંને એકબીજા સાથે આ રીતે હતાં. જોકે પહેલા Teacherએ ગૌરવને પ્રેમ જાળમાં ફવ્યો હતો. ત્યારબાદ તેને પરેશાન કરવા લાગી હતી. Teacher ગૌરવ પાસે લાખો રૂપિયાની માગ કરતી હતી. સૌ પ્રથમ ગૌરવ પાસે 5 લાખ રૂપિયાની માગ કરી હતી.

આ પણ વાંચો: કાશ્મીરમાં ફરી વધ્યો તણાવ! આતંકીઓ અને સેના વચ્ચેની અથડામણમાં 2 જવાન શહીદ

Advertisement

Police પર 45 હજાર રૂપિયા લેવાનો પણ આરોપ લગાવ્યો

પરંતુ જ્યારે ગૌરવે પૈસા ના આપ્યા. તો Police ગૌરવને પકડીને લઈ ગઈ હતી. પરંતુ Police એ 45 હજારની ખંડણી માગીને તેને છોડી દીધો હતો. તેથી પારિવારિક બદનામીના ડરને કારણે ગૌરવ 5 ઓગસ્ટે તેના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જોકે આ મામલે સૌ પ્રથમ જાણ પરિવારજનો થઈ હતી. ત્યારે તેમણે Police ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. તો ગૌરવના પિતાએ ગૌરવના પિતા રાજુ હાડાનો આરોપ છે કે યુવતીએ તેમના પુત્રને બ્લેકમેલ કરીને 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઉપરાંત ગૌરવના પિતાએ Police પર 45 હજાર રૂપિયા લેવાનો પણ આરોપ લગાવ્યો હતો.

Advertisement

મહિલા Police સ્ટેશન ઈન્ચાર્જને પણ જવાબદાર ઠેરવ્યા છે

પિતાનું કહેવું છે કે Police પૈસા લીધા પછી જ પુત્રને છોડી દીધો. આ પછી તે ઘરે આવીને ખૂબ રડ્યો અને પછી તેણે પોતાના રૂમમાં જઈને ફાંસી લગાવી લીધી. પરિવારનું એમ પણ કહેવું છે કે અંગ્રેજી કોચિંગ શિક્ષકા પુત્રને હેરાન કરતી હતી. તેણે ગૌરવને અનેક વખત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. ગૌરવના પિતાનું કહેવું છે કે પરિવારે તે ધમકીભર્યા મેસેજના સ્ક્રીન શોટ પણ Police ને આપ્યા છે. પરિવારે આ મામલામાં મહિલા Police સ્ટેશન ઈન્ચાર્જને પણ જવાબદાર ઠેરવ્યા છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: ભારતના રાષ્ટ્રધ્વજની તિંરંગા યાત્રા, 1905 થી લઈ આજ સુધી થયા છે અનેક ફેરફાર

Tags :
Advertisement

.