Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયાની સૌથી શાપિત ડૉલને એક પરિવાર પોતાના ઘરમાં આપ્યું સ્થાન

શાપિત ડૉલને પરિવારમાં સ્થાન આપ્યું એક પરિવારે બાળકોને આ શાપિત ડૉલ સાથે પ્રેમ થઈ ગયો હતો આ શાપિત ડૉલ Ghost Hunters ના મકાનમાંથી મળી UK's most haunted dolls: પાપી ગુડિયા, ભૂતિયા રમકડા અને શાપિત ડૉલ જેવા શબ્દો અને આવી...
દુનિયાની સૌથી શાપિત ડૉલને એક પરિવાર પોતાના ઘરમાં આપ્યું સ્થાન
  • શાપિત ડૉલને પરિવારમાં સ્થાન આપ્યું એક પરિવારે

  • બાળકોને આ શાપિત ડૉલ સાથે પ્રેમ થઈ ગયો હતો

  • આ શાપિત ડૉલ Ghost Hunters ના મકાનમાંથી મળી

UK's most haunted dolls: પાપી ગુડિયા, ભૂતિયા રમકડા અને શાપિત ડૉલ જેવા શબ્દો અને આવી વસ્તુઓને લઈ બનાવેલી ફિલ્મોના પણ તમે સાક્ષી રહ્યા હશો. આવી શાપિત વસ્તુઓથી દરેક લોકોને સ્વાભિવક છે ભય લાગતો હોય છે. કારણ કે... વિશ્વમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા અને આ કિસ્સાઓમાં આવી વસ્તુઓ પણ મળી આવી છે. ત્યારે આવી વસ્તુઓને તાંત્રિક વિદ્યાના માધ્યમથી એક ખાસ સ્થાન પર કેદ કરવામાં આવે છે. પરંતુ વિશ્વમાં એક પિરવાર છે, જે આવી વસ્તુઓને પોતાના પરિવારનો એક સભ્યો માને છે.

Advertisement

શાપિત ડૉલને પરિવારમાં સ્થાન આપ્યું એક બ્રિટિશ પરિવારે

એક બ્રિટિશ પરિવારે શાપિત ડૉલ (annie haunted doll) ને પોતાના ઘરમાં સ્થાન આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીની મળી આવેલી સૌથી શાપિત ડૉલ (annie haunted doll) તેમના ઘરમાં આવેલી છે. ત્યારે 34 વર્ષની જેપી કેની અને 38 વર્ષના કિમ્મી જેફરી અને તેમના બે બાળકોનું એક પરિવાર આવેલું છે. આ પરિવારે England માં આવેલા Cheshire વિસ્તારમાં રહે છે. આ શાપિત ડૉલ (annie haunted doll) ને પોતાના પરિવારમાં સામેલ કરવા માટે કેની અને જેફરીએ પહેલા તેની મુલાકાત કરી હતી. ત્યારે આ શાપિત ડૉલ તેમને જોઈને ક્ષણભરમાં રડવાનો અવાજ કરવા લાગી હતી.

આ પણ વાંચો: YouTube એ બદલી કિસ્મત, ટ્રક ડ્રાઈવરની કમાણી મહિને 10 લાખ

Advertisement

બાળકોને આ શાપિત ડૉલ સાથે પ્રેમ થઈ ગયો હતો

આ દંપતીએ જણાવ્યું છે કે, તેઓ ભૂત અને શાપિત આત્માઓ સાથે વાતચીત અને સંબંધ રાખી શકતા હોવાથી. આ ડૉલને તેઓએ પોતાના પરિવારમાં લાવી જોઈએ. જેથી કરીને તેને પ્રેમ આપી શકે, અને આ શાપિત ડૉલ (annie haunted doll) વિશે વધુ માહિતી એકઠી કરી શેક. તો જ્યારે દંપતી બીજીવાર તેમના બાળકો સાથે આ ડૉલને મળવા ગયા હતાં. ત્યારે તેમના બાળકોને આ ડૉલ (annie haunted doll) સાથે પ્રેમ થઈ ગયો હતો. તેથી તેમણે નક્કી કર્યું હવે, આ ડૉલ તેમના પરિવારનું સદસ્ય બનશે.

Advertisement

આ શાપિત ડૉલ Ghost Hunters ના મકાનમાંથી મળી

તો જ્યારે દંપતી આ શાપિત ડૉલ (annie haunted doll) ને પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું. ત્યારે તેમણે ઘરમાં ઘણી બધી અજીબોગરીબ ગતિવિધિઓને જોઈ હતી. રાત્રે જે દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હોય છે, તે ખુલ્લી જાય છે. અને ઘરમાં વિવિધ પ્રાણીઓના અવાજ સંભળાતા હોય છે. તે ઉપરાંત અનેક નકારાત્મક પ્રવૃત્તિઓ પણ ઘરમાં જોઈ હતી. જોકે આ ડૉલ (annie haunted doll) ત્યારે મળી આવી હતી, જ્યારે Ghost Hunters નામના એક પ્રસિદ્ધ મકાનમાં આગ લાગી હતી. Annie નામની haunted doll આંખમાંથી એસિડ નીકાળે છે.

આ પણ વાંચો: 3000 વર્ષ જૂના ઈજિપ્તના મગરમચ્છને લઈ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો

Tags :
Advertisement

.