Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Budget 2024 : બજેટ પર MLA ગેનીબેન ઠાકોરની તીખી પ્રતિક્રિયા

Gujarat Budget 2024 : આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું. જેને લઇને હવે નેતાઓની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ હવે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું...
gujarat budget 2024   બજેટ પર mla ગેનીબેન ઠાકોરની તીખી પ્રતિક્રિયા

Gujarat Budget 2024 : આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું. જેને લઇને હવે નેતાઓની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ હવે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, અમદાવાદથી રાજકોટ 6 લાઈન રોડ જેનું કામ 2020 માં પુરુ કરવાનું હતું. 2200 કરોડના આ પ્રોજેક્ટમાં 2024 આવી ગઇ પણ હજું સુધી આ કામ પુરુ કરવામાં આવ્યું નથી.

Advertisement

આ પણ વાંચો - Gujarat Budget ને લઈ શું કહે છે એક્સપર્ટ્સ ?

આ પણ વાંચો - Warli Painting : બજેટની બેગ પર ‘વારલી પેઇન્ટિંગ’, જાણો પરંપરાગત અને હજારો વર્ષ જૂની ચિત્રકળા વિશે

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.