Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Earth Rotation Video: વૈજ્ઞાનિકોનું કહેલું સાબિત થયું સત્ય, જુઓ ગોળ ફરતી ધરતીનો વિડીયો

Earth Rotation Video: ભારત દેશમાં Earth ને માત્ર એક ગ્રહ નહીં, પરંતુ એક માનું સન્માન આપવામાં આવ્યું છે. કારણ કે... Earth પર દરેક સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જમીન નિર્ભર હોય છે. દરેક સજીવને જમીનને કારણે જ ખોરાક અને...
earth rotation video  વૈજ્ઞાનિકોનું કહેલું સાબિત થયું સત્ય  જુઓ ગોળ ફરતી ધરતીનો વિડીયો
Advertisement

Earth Rotation Video: ભારત દેશમાં Earth ને માત્ર એક ગ્રહ નહીં, પરંતુ એક માનું સન્માન આપવામાં આવ્યું છે. કારણ કે... Earth પર દરેક સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જમીન નિર્ભર હોય છે. દરેક સજીવને જમીનને કારણે જ ખોરાક અને વસવાટ કરવા માટે પ્રયાપ્ત વસ્તુઓ મળી રહે છે. ત્યારે તેની Earth પૂજા પણ મા તરીકે કરવામાં આવે છે. પરંતુ Earth ને લઈ વૈજ્ઞાનિકોમાં અલગ મંતવ્યો રહેલા છે.

  • અનેક ઘટનાઓ વિડીયોના માધ્યમથી જોતા હોઈએ છીએ

  • આ વિડીયોમાં Earth ફરતી જોવા મળી રહી

  • ઓગસ્ટ, 2022 ના દરમિયાને કેમેરામાં કેદ કરવામાં આવ્યો

વૈજ્ઞાનિકોના પ્રમાણે Earth પોતાની ધરી પર સુર્યની પ્રદક્ષિણા કરે છે. તો આ ઘટનાને સત્ય પુરવાર કરતો એક વિડીયો પણ સામે આવ્યો છે. જોકે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે અનેક ઘટનાઓ વિડીયોના માધ્યમથી જોતા હોઈએ છીએ. ત્યારે અનેક એવા પણ વિડીયો હોય છે, જેને જોઈને માનવીય આંખો તેના પર વિશ્વાસ કરવા માટે મુંજવણમાં મૂકાય છે. ત્યારે આ વિડીયોમાં Earth ફરતી જોવા મળી રહી છે.

Advertisement

Advertisement

ઓગસ્ટ, 2022 ના દરમિયાને કેમેરામાં કેદ કરવામાં આવ્યો

આ એક Timless વિડીયો છે. આ વિડીયો જોવા ખુબ જ સુંદર અને અદ્ભુત લાગી રહ્યો છે. તો આ વિડીયોને માર્ટીન જી નામના વ્યક્તિએ બનાવ્યો છે. તેણે આ વિડીયો પોતાની YouTube ચેનલ પર સૌ પ્રથમ શેર કર્યો છે. તો આ વિડીયોને Cosmodrome Observatory in South of France માં ઓગસ્ટ, 2022 ના દરમિયાને કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. તો આ વિડીયોમાં દિવસ, બપોર અને રાતના સમય દરમિયાન Earth કેવી રીતે પ્રદક્ષિણા કરે છે. અને આકાશમાં રહેલી આકાશગંગા તેના નિશ્ચિત સ્થળ પર જોવા મળે છે. તો આ વિડીયોને દરેક વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: living on Mars: મંગળ પર પણ માનવી રહી શકશે! વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકામાં એક એવી ખાસ વસ્તુ મળી છે

Tags :
Advertisement

.

×