આરોપીઓના સ્વાગપાણી કરતા Police Inspector ને કરાયા સસ્પેન્ડ
- ગુનાહિત પુરાવો સાબિત થતા ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાયા
- ઈન્સ્પેક્ટર આર. એમ. ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા
- Bhavnagar માં આવેલા દરેક Police Station માં ખળભળાટ
Bhavnagar Police Inspector : ગુજરાતમાં વધુ એક Police Inspector ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ Police Inspector વિરુદ્ધ બેદરકારીના પુરાવાઓ મળતા, રેન્ડ આઈ જી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ Police Inspector વિરુદ્ધ લાંબાગાળાથી તપાસ ચાલી રહી હતી. જોકે આ Police Inspector વિરુદ્ધ બેદરકારી હોવાની માહિતી મળી હતી. ત્યારે તેમની વિરુદ્ધ તપાસના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. તે અંતર્ગત આજરોજ Police Inspector ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઈન્સ્પેક્ટર આર. એમ. ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્યના Bhavnagar શહેરના Police Inspector આર. એમ. ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આર. એમ. ઠાકોરને રેન્જ આઈ જી દ્વારા સસ્પેન્ડ કરાયા છે. તે ઉપરાંત તેમની વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં આર. એમ. ઠાકોરે Police Station માં અને ગુનામાં આરોપી સાબિત થયેલા આરોપીને ખાસ સુવિધાઓ આપતા હતા. ત્યારે તેમને તપાસ દરિયાન ફરજ પરથી બળતરફ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Ponzi Scheme: ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે છટકી નહીં શકે
Bhavnagar માં આવેલા દરેક Police Station માં ખળભળાટ
જોકે રેન્જ આઈ જીએ તેમની વિરુદ્ધ ચાલી રહેતી તપાસને લંબાવી છે. કારણ કે... સંભાવના છે કે, આર. એમ. ઠાકોર વિરુદ્ધ અન્ય ગુનાહિત પુરાવાઓ મળી શકે છે. બીજી તરફ Bhavnagar માં આવેલા દરેક Police Station માં ખળભળાટ મચી ગયો છે. કારણ કે... જે રીતે આ Police Inspector ને બળતરફ કરવામાં આવ્યા છે, તો શક્ય છે કે, આગામી સમયમાં અન્ય કોઈ પોલીસકર્મીનો પણ વારો આવી શકે છે.
આ પણ વાંચો: WAVES Summit-વિશ્વની પ્રથમ કન્વર્જન્સ ઇવેન્ટ