Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP College Viral Video: કોલેજમાં પૂર્વ મહિલા આચાર્યને ખુરશી સમેલ ઓફિસમાંથી બહાર કરી, જુઓ વિડીયો...

UP College Viral Video: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલી Bishop Johnson Inter College માં Principal ના પદને લઈને જોરદાર ઘમાસાણ થયું હતું. તો આ ઘટનામાં કોલેજના અમુક લોકો દ્વારા કોલેજની પૂર્વ Principal વિરુદ્ધ ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ ઘટનાનો સંપૂર્ણ...
up college viral video  કોલેજમાં પૂર્વ મહિલા આચાર્યને ખુરશી સમેલ ઓફિસમાંથી બહાર કરી  જુઓ વિડીયો

UP College Viral Video: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલી Bishop Johnson Inter College માં Principal ના પદને લઈને જોરદાર ઘમાસાણ થયું હતું. તો આ ઘટનામાં કોલેજના અમુક લોકો દ્વારા કોલેજની પૂર્વ Principal વિરુદ્ધ ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ ઘટનાનો સંપૂર્ણ વિડીયો સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો છે. તો ઘટનામાં પૂર્વ Principal ને બળજબરીપૂર્વક Principal Office માંથી નીકાળવામાં આવે છે.

Advertisement

  • અધિકારીઓ પર લૂટ, ધમકી અને અન્ય રીતે ફરિયાદ નોંધાવી

  • પારુલ સોલેમન સાથે સૌ પ્રથમ ઉગ્ર બોલાચાલી થઈ

  • Principal પદ પર શર્લી મસીહને નિયુક્ત કરાયા

તો આ ઘટના Bishop Johnson Inter College ના વિદ્યાર્થિની વિભાગમાં આવેલી Principal Office માં બની હતી. ત્યારે Bishop Johnson Inter College ની પૂર્વ Principal એ આરોપ લગાવ્યો છે કે, તેમને બળજબરીપૂર્વક તેમના પદ પદથી હટાવવામાં આવ્યા છે. તેમણે પોલીસ મથકમાં આ અંગ ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત તેમણે Bishop Johnson Inter College ના અધિકારીઓ પર લૂટ, ધમકી અને અન્ય રીતે ફરિયાદ નોંધાવી છે.

પારુલ સોલેમન સાથે સૌ પ્રથમ ઉગ્ર બોલાચાલી થઈ

Advertisement

તો Bishop Johnson Inter College માં પૂર્વઆચાર્ય પારુલ સોલેમન Principal પદ પર નિયુક્ત હતાં. ત્યારે તેમને માલૂમ પડ્યું કે Bishop Johnson Inter College ના મુખ્ય દ્રાર અમુક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેથી તેમણે બહાર જવાને બદલે Principal Office માં બેસી રહ્યા. પરંતુ ત્યારે આ લોકો Principal Office સુધી પહોંચી ગયા હતાં. ત્યારે પારુલ સોલેમન સાથે સૌ પ્રથમ ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી.

Principal પદ પર શર્લી મસીહને નિયુક્ત કરાયા

ત્યાર બાદ પારુલ સોલેમનનો ફોન અને તેમને બળજબરીપૂર્વક ઉભા કરી દેવામાં આવ્યા હતાં. તો આ મામલે bishop morris edgar dan નું કહેવું છે કે, પીટર બલદેવે ગેરનીતિ કરીને તેમની પુત્રી પારુલ સોલેમનને Bishop Johnson Inter College ના Principal પદ પર બેસાડી દેવામાં આવ્યા હતાં. તો તેમને bishop morris edgar dan દ્વારા બળતરફ કરી દેવામાં આવ્યા હતાં. તેમ છતાં પારુલ સોલેમને Principal તરીકે કામ કરવાનું છોડ્યું ન હતું. અને કોલેજના નાણાંનો ગેરરીતે ઉપયોગ કરી રહી હતી. ત્યારે આજરોજ Principal પદ પર શર્લી મસીહને નિયુક્ત કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: શું ઓગસ્ટમાં ફરી થશે ચૂંટણી? જાણો કોણે કરી મોદી સરકાર પડી જવાની ભવિષ્યવાણી

Tags :
Advertisement

.