PM Modi in Gujarat : PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો તારીખ અને કાર્યક્રમોની વિગત
PM Modi in Gujarat : ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાવવાની છે. જો કે, રાજ્યની સુરત બેઠક ચૂંટણી પૂર્વે જ ભાજપના (BJP) પક્ષમાં જતા હવે 25 બેઠકો પર લોકસભાની ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યમાં ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી 1 મેના રોજ એટલે કે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત આવશે. ગુજરાતમાં પીએમ મોદી 1 અને 2 મેના રોજ વિવિધ જિલ્લાઓમાં રેલી અને જનસભાને સંબોધિત કરશે. અહીં, જાણો પીએમ મોદીના કાર્યક્રમ (PM Modi in Gujarat) અંગેની તમામ વિગત...
ગુજરાતમાં PM મોદીની જનસભા
. તારીખ 01-05-2024
સભા સ્થળ:- ડીસા
લોકસભા વિસ્તાર :- બનાસકાંઠા અને પાટણ
. તારીખ:- 01-05-2024
સભા સ્થળ:- હિંમતનગર
લોકસભા વિસ્તાર :- સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ ઈસ્ટ
. તારીખ:-02-05-2024
સભા સ્થળ:- આણંદ
લોકસભા વિસ્તાર :- આણંદ, ખેડા
. તારીખ:-02-05-2024
સભા સ્થળ:- વઢવાણ
લોકસભા વિસ્તાર :- સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર
. તારીખ:- 02-05-2024
સભા સ્થળ:- જૂનાગઢ
લોકસભા વિસ્તાર :- જૂનાગઢ, પોરબંદર, અમરેલી
. તારીખ:- 02-05-2024
સભા સ્થળ:- જામનગર
લોકસભા વિસ્તાર :- જામનગર, પોરબંદર
આ પણ વાંચો - PM Modi : ગુજરાતના સ્થાપના દિવસે PM મોદી આવશે ‘વતન’માં
આ પણ વાંચો - Amit Shah At Rajkot: રાજકોટની જનતાને રિઝવવા વિશાળ જનસભાને સંબોધશે કેન્દ્રીય ગૃહ મંત્રી
આ પણ વાંચો - Kshatriya Andolan : ક્ષત્રિયોને મનાવવા કવાયત! બનાસકાંઠા, સાબરકાંઠા બાદ આ જિલ્લામાં હર્ષ સંઘવીની બેઠક