ખેરાલુના ડભોડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાનું સંબોધન કર્યું
ખેરાલુના ડભોડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાનું સંબોધન કર્યું. તેમણે સભાનું સંબોધન કરતાં ગુજરાત સરકારનો દર્શન કરાવવા માટે આભાર માન્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે ઘરઆંગણે આવી જૂના સંસ્મરણો તાજા થાય છે. તેમણે વિકાસના કાર્યો માટે ગુજરાતના લોકોને અભિનંદન...
ખેરાલુના ડભોડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાનું સંબોધન કર્યું. તેમણે સભાનું સંબોધન કરતાં ગુજરાત સરકારનો દર્શન કરાવવા માટે આભાર માન્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે ઘરઆંગણે આવી જૂના સંસ્મરણો તાજા થાય છે. તેમણે વિકાસના કાર્યો માટે ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભારતના વિકાસની ચર્ચા દુનિયામાં થઇ રહી છે તેમ પણ જણાવ્યું હતું.
Advertisement
આ પણ વાંચો -- Video : નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેવી તેમની પ્રતિબદ્ધતા છે : CM Bhupendra patel
Advertisement
Advertisement