Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘણા દેશના નામમાં Stan શા માટે હોય છે? જાણો આ શબ્દનો અર્થ શું છે?

Quora માં દરરોજ અજીબોગરીબ પ્રશ્નો પુછવામાં આવે છે દેશના નામની પાછળ સ્તાન કેમ લખવામાં આવે છે સંસ્કૃત શબ્દ સ્થાનમાંથી લેવામાં આવેલો શબ્દ સ્તાન છે countries end their names with stan : ધરતી પર અનેક દેશ આવેલા છે. ત્યારે આ...
ઘણા દેશના નામમાં stan શા માટે હોય છે  જાણો આ શબ્દનો અર્થ શું છે
  • Quora માં દરરોજ અજીબોગરીબ પ્રશ્નો પુછવામાં આવે છે

  • દેશના નામની પાછળ સ્તાન કેમ લખવામાં આવે છે

  • સંસ્કૃત શબ્દ સ્થાનમાંથી લેવામાં આવેલો શબ્દ સ્તાન છે

countries end their names with stan : ધરતી પર અનેક દેશ આવેલા છે. ત્યારે આ તમામ દેશના નામ પણ અલગ-અલગ છે. પરંતુ અમુક દેશના નામમાં એક ખાસ સમાનતા છે. તો ધરતી પર અનેક એવા દેશ આવેલા છે, જે દેશના નામની પાછળ સ્તાન લખવામાં આવે છે. ઉહાર તરીકે પાકિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કિસ્તાન, અફગાનિસ્તાન જેવા અનેક દેશ આવેલા છે. ત્યારે આજે આ અહેવાલમાં આપણે આ અહેવાલ વિશે જાણીશું કે કેમ દેશના નામની પાછળ સ્તાન શબ્દ લખવામાં આવ્યો છે.

Advertisement

દેશના નામની પાછળ સ્તાન કેમ લખવામાં આવે છે

જોકે સોશિયલ મીડિયા પલ્ટેફોર્મ Quora માં દરરોજ અજીબોગરીબ પ્રશ્નો પુછવામાં આવતા હોય છે. આ પ્રશ્નનો જવાબ જે કોઈપણ વ્યક્તિ જાણતો હોય, તે આપતા હોય છે. ત્યારે તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા Quora પર પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, Why countries have Stan suffix (દેશના નામની પાછળ સ્તાન કેમ લખવામાં આવે છે). ત્યારે અનેક લોકોએ આ પશ્નનો જબાવ આપ્યો હતો. જોકે જરૂરી નથી આ જવાબ સંપૂર્ણ પણે સત્યો હોય. ત્યારે Quora પર એક વ્યક્તિએ જણાવ્યું છે કે, જેવી રીતે અમુક દેશની પાછળ લેન્ડ લખવામાં આવે છે, તેવી જ રીતે અમુક દેશની પાછળ સ્તાન લખવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: Bulgaria માં દીકરીઓનું વેચાણ બજારમાં થાય છે,મા-બાપ નક્કી કરે છે કિંમત

સંસ્કૃત શબ્દ સ્થાનમાંથી લેવામાં આવેલો શબ્દ સ્તાન છે

તો અન્ય યુવકે Quora પર જણાવ્યું છે કે, સ્તાનએ પર્શિયન શબ્દ છે. જેનો અર્થ એ સ્થાન કે કોઈ વિસ્તાર તરીકે થાય છે. ઉદાહરણ તરીકે અફગાન લોકોના વિસ્તાર કે સ્થળને અફગાનિસ્તાન કહેવામાં આવે છે. તો ભારતીય લોકોએ જણાવ્યું છે કે, સંસ્કૃત શબ્દ સ્થાનમાંથી લેવામાં આવેલો શબ્દ સ્તાન છે. ત્યારે બ્રિટેનિકાના જણાવ્યા અનુસાર, વાસ્તવિક શબ્દ ઈસ્તાનમાંથી સ્તાન શબ્દ લેવામાં આવ્યો છે. આ એક પર્શિયન શબ્દ છે. આ શબ્દ એટલે કે સામાન્ય રીતે કોઈ ખાસ ચિહ્ન સાથે જોડાયેલુ સ્થળ અથવા વિસ્તાર ગણવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: 24 વર્ષની યુવતીએ પિતા માનેલા 53 વર્ષના વ્યક્તિને બન્યાવ્યો પતિ પરમેશ્વર

Tags :
Advertisement

.