Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ-પડધરી હાઈવે પર યુવકો લગાવી રહ્યા હતા Race

રાજકોટ (Rajkot) માં જામનગર હાઇવે પર વાહનોની Race લગાવી જુગાર રમાતો હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છ. માત્ર 3 હજાર માટે યુવકો જીવ સટોસટની રેસ લગાવતા હતા અને તેનો વિડીયો મોતને દોસ્તી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ પણ કરાતો હતો. રેસ...
Advertisement

રાજકોટ (Rajkot) માં જામનગર હાઇવે પર વાહનોની Race લગાવી જુગાર રમાતો હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છ. માત્ર 3 હજાર માટે યુવકો જીવ સટોસટની રેસ લગાવતા હતા અને તેનો વિડીયો મોતને દોસ્તી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ પણ કરાતો હતો. રેસ લગાવી પોતાની જીંદગી પર દાવ લગાડનારા આ યુવકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ નથી થયા

featured-img
Top News

VADODARA : 1 કલાકમાં ફાયરની ટુકડી પહોંચી, પ્લેનના કાટમાળમાંથી મૃતદેહો રેસ્ક્યૂ કર્યા

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash Incident : એર ઈન્ડિયામાં એર હોસ્ટેસ હતી મનીષા થાપા, પ્લેન ક્રેશમાં થયું મોત

featured-img
ગુજરાત

Gujarat Top News : આજે 14 જૂન 2025, શનિવારના રોજ ગુજરાતમાં થનાર મહત્વની ઘટનાઓ વિશે જાણો

featured-img
Top News

VADODARA : 32 પરિજનોના DNA લેવાયા, 'બ્રેસલેટ'ના આધારે મૃતદેહ શોધવાનો પ્રયાસ

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : જેતપુરનાં યુવકનો આબાદ બચાવ, પરંતુ બે બેચમેન્ટનું થયું નિધન

×

Live Tv

Trending News

.

×