Gandhinagar: Gujarat માં ગુનેગારો માટે કોઈ જગ્યા નથીઃ Harsh Sanghvi
ગાંધીનગરમાં (Gandhinagar) આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વરસાદ, પાક નુકસાની, ટેકાનાં ભાવ, મગફળી ખરીદી, પોલીસ અને શિક્ષકોની ભરતી, નવરાત્રિ, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં (Amit Shah)...
Advertisement
ગાંધીનગરમાં (Gandhinagar) આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વરસાદ, પાક નુકસાની, ટેકાનાં ભાવ, મગફળી ખરીદી, પોલીસ અને શિક્ષકોની ભરતી, નવરાત્રિ, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં (Amit Shah) કાર્યક્રમો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
Advertisement