Gandhinagar માં CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક
રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. આજે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં PM મોદીના 2 દિવસના પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યમાં વરસાદ બાદ પાણીની આવકને લઈને...
Advertisement
રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. આજે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં PM મોદીના 2 દિવસના પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યમાં વરસાદ બાદ પાણીની આવકને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
Advertisement