Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વલસાડ પોલીસે ટ્રક સાથે આરોપીને ઝડપી પાડ્યો

Valsad Bootlegger : ટ્રક નેશનલ હાઈવે 48 ઉપરથી પકડી પાડવામાં આવ્યો
દારૂની હેરાફેરીનો નવો કીમિયો  વલસાડ પોલીસે ટ્રક સાથે આરોપીને ઝડપી પાડ્યો
Advertisement
  • માછલીની આડમાં થઈ રહી હતી દારૂની હેરાફેરી
  • ટ્રક નેશનલ હાઈવે 48 ઉપરથી પકડી પાડવામાં આવ્યો
  • અન્ય આરોપીઓની ધકપકડ કરવામાં આવશે

Valsad Bootlegger : ગુજરાતમાંથી વધુ એક દારૂની હેરાફરી કરતી ગેંગને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. ત્યારે આ ગેંગના વ્યક્તિઓ દ્વારા જે રીતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. તે જોઈને સૌ લોકો ચોંકી ગયા છે. Bootlegger નો આ નવો કીમિયો પણ પોલીસ માટે ખુબ જ આશ્ચર્યજનક હતો. તે ઉપરાંત આ રીતે દારૂની હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડવા પણ પોલીસ માટે ખુબ જ પડકારકદાયક કામ હતું. પરંતુ તેમ છતાં આ મુશ્કેલ કાર્યને પાર પાડીને આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા.

Advertisement

ટ્રક નેશનલ હાઈવે 48 ઉપરથી પકડી પાડવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, આ ઘટના વલસાડમાંથી સામે આવી છે. જોકે વલસાડમાં આવેલી ગ્રામીણ પોલીસે બાતમીના આધારે એક ટ્રકની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ટ્રકની તપાસ કરતા તેમાં માછલી રાખેલી હોય, તેવા અનેક બોક્સ મળી આવ્યા હતા. પરંતુ જ્યારે આ બોક્સની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ બોક્સમાં માછલીઓની નીચે દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે આ ટ્રક સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. તો આ ટ્રકને પોલીસ દ્વારા નેશનલ હાઈવે 48 ઉપરથી પકડી પાડવામાં આવ્યો છે.

Advertisement

Valsad Bootlegger

Valsad Bootlegger

Advertisement

આ પણ વાંચો: VADODARA : અજાણ્યા શખ્સોએ હિપ્નોટાઇઝ કરીને લાખો રૂપિયાનું સોનું સેરવ્યું

અન્ય આરોપીઓની ધકપકડ કરવામાં આવશે

પોલીસે જણાવ્યું છે કે, આ ટ્રક ડ્રાઈવર સંઘ પ્રદેશ દમથી બીલીમોકા લઈ જવાનો હતો. તો આ ટ્રકની અંદરથી આશરે 5.23 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની સાથે ટ્રકને પણ પોલીસના હસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પોલીસે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે. આશા છે કે, આગામી દિવસોમાં આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધકપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: Gondal : Labh Pancham એ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ, હરાજીમાં બોલાયા આટલા ભાવ!

Tags :
Advertisement

Related News

featured-img
આઈપીએલ

GT vs PBKS : અમદાવાદમાં ગિલની નજર નવા રેકોર્ડ પર! કેપ્ટનશીપની પણ થશે પરીક્ષા!

featured-img
ગુજરાત

Assam Rifles : ‘શૌર્ય યાત્રા’નું કચ્છના રણ ખાતે સફળતાપૂર્વક સમાપન

featured-img
રાષ્ટ્રીય

અમે કટાક્ષને સમજીએ છીએ, પણ તેની એક લક્ષ્મણરેખા હોવી જોઈએ : શિંદે

featured-img
આંતરરાષ્ટ્રીય

UN માં ભારતના પાકિસ્તાન પર આકરા પ્રહારો! જાણો શું કહ્યું

featured-img
જામનગર

Jamnagar : GETCO માં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો, કંપનીના એક નિર્ણયથી નિરાશા

featured-img
ગુજરાત

Gujarat Budget 2025-26 : 'દુષ્કાળ' ગુજરાત માટે આજે ભૂતકાળ બની ગયો

Trending News

.

×