Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ritika Sajdeh Trolling: All Eyes On Rafah ની તસવીરને લઈ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની પત્ની થઈ રહી ટ્રોલ

Ritika Sajdeh Trolling: ભારતીય ક્રિકેટ ટીમના કેપટન રોહિત શર્મા (Rohit Sharma) ની પત્ની રિતિકા સજદેહ (Ritika Sajdeh) ને Trolling નો સામનો કરવો પડી રહ્યો છે. તેનું પાછળનું કારણ Palestine ને સમર્થન કરવાનું સામે આવ્યું છે. જોકે છેલ્લા 24 કલાકની અંદર...
ritika sajdeh trolling  all eyes on rafah ની તસવીરને લઈ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની પત્ની થઈ રહી ટ્રોલ
Advertisement

Ritika Sajdeh Trolling: ભારતીય ક્રિકેટ ટીમના કેપટન રોહિત શર્મા (Rohit Sharma) ની પત્ની રિતિકા સજદેહ (Ritika Sajdeh) ને Trolling નો સામનો કરવો પડી રહ્યો છે. તેનું પાછળનું કારણ Palestine ને સમર્થન કરવાનું સામે આવ્યું છે. જોકે છેલ્લા 24 કલાકની અંદર ભારત સહિત દેશના તમામ પ્રખ્યાત વ્યક્તિઓએ Palestine ને સમર્થન કરવાનું જાહેક કર્યું છે.

  • રિતિકા સજદેહએ All Eyes On Rafah ની પોસ્ટ ડીલીટ કરી

  • હુમલામાં 45 લોકોનો મોત નિપજ્યા હતા

  • રિતિકાનું નામ X.com ઉપર પણ ટ્રેન્ડ થઈ રહ્યું

હાલમાં, દરેક લોકો મૌખિત, શાબ્દિક અને Social Media પર પોસ્ટ કરીને Palestine ને સમર્થન આપી રહ્યા છે. ત્યારે દરેક લોકો પોતાના Social Media એકાઉન્ટ પર All Eyes On Rafah ની તસવીર શેર કરી છે. તેની પાછળનું કારણ એ છે હાલમાં, Gaza અને Israel વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે આ યુદ્ધ છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Natasa Stankovic New Post: હાર્દિક-નતાશાના છુટાછેડા વચ્ચે બંનેએ કરી ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ

Advertisement

હુમલામાં 45 લોકોનો મોત નિપજ્યા હતા

All Eyes On Rafah's picture being trolled by Indian cricket team captain's wife

All Eyes On Rafah's picture being trolled by Indian cricket team captain's wife

ત્યારે ગાઝા પટ્ટીના લોકો સ્થળાતંર કરીને Gaza ની નજીક આવેલા Rafah વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. તે ઉપરાંત આ વિસ્તારમાં મોટાભાગે નાના બાળકો અને વૃદ્ધો જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ Israel દ્વારા સતત આ વિસ્તાર પર મિસાઈલ વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં કરેલા હુમલામાં 45 લોકોનો મોત નિપજ્યા હતા. તેમાં બાળકો પણ હતા.

આ પણ વાંચો: Prithviraj Kapoor-આજે આ યુગપુરુષની 52મી પુણ્યતિથિ

રિતિકાનું નામ X.com ઉપર પણ ટ્રેન્ડ થઈ રહ્યું

ત્યારે Social Media એકાઉન્ટ પરથી રિતિકા સજદેહે All Eyes On Rafah ની તસવીર ડીલીટ કરી નાખી હતી. જોકે અગાઉ Social Media પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું કે, ભારતીય લોકો ગંભીર વૈશ્વિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા નથી. તો બીજી તરફ રિતિકા સજદેહએ All Eyes On Rafah ની પોસ્ટ ડીલીટ કરી નાખી હતી. તેના કારણે તેને Trolling નો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે રિતિકાનું નામ X.com ઉપર પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: TMKOC: 25 દિવસ બાદ ગુરુચરણ સિંહે પોતે ઘરે પરત ફર્યા, કહી આ વાત

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Shilpa Shirodkar :સાઉથની ફિલ્મ ''જટાધરા'થી વાપસી

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

featured-img
મનોરંજન

Bhagyashree : ગંભીર અકસ્માત થયો, તેના કપાળ પર 13 ટાંકા આવ્યા

featured-img
સ્પોર્ટ્સ

IPL માં Orange અને Purple Cap નો રાજા કોણ? જુઓ 2008 થી 2024 ની યાદી

featured-img
સ્પોર્ટ્સ

star cricket થયો ઇજાગ્રસ્ત,ચાર મહિના ક્રિકેટથી રહેશે દૂર!

×

Live Tv

Trending News

.

×