Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Malaysia Airlines Flight MH199: વિમાનના એન્જિનમાં આગ ફાટી નીકળી, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો

Malaysia Airlines Flight MH199: Hyderabad એરપોર્ટ પર આજરોજ એક વિમાનની તાત્કાલિક ધોરણે લેન્ડીંગ કરાવવામાં આવી છે. આ તાત્કાલિક ધોરણે લેન્ડીંગ 19 જૂનના રોજ રાત્રે 1 કલાકની આસપાસ કરાઈ હતી. જોકે આ લેન્ડીંગના સમયે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી....
malaysia airlines flight mh199  વિમાનના એન્જિનમાં આગ ફાટી નીકળી  મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો

Malaysia Airlines Flight MH199: Hyderabad એરપોર્ટ પર આજરોજ એક વિમાનની તાત્કાલિક ધોરણે લેન્ડીંગ કરાવવામાં આવી છે. આ તાત્કાલિક ધોરણે લેન્ડીંગ 19 જૂનના રોજ રાત્રે 1 કલાકની આસપાસ કરાઈ હતી. જોકે આ લેન્ડીંગના સમયે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. તો લેન્ડીંગ એટલા માટે કરવામાં આવી હતી. કારણ કે... વિમાનના એન્જીનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

Advertisement

  • Hyderabad ના એરપોર્ટ પર લેન્ડીંગ કરાવવામાં આવી

  • આગ ટેક્નિકલ કારણોસર ફાટી નીકળી

  • કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી

જોકે આ ઘટનાનો સંપૂર્ણ વિડીયો પણ વાયરલ થયો છે. તો Malaysia Airlines Flight MH199 ના પાયલોટે ATC અધિકારીઓ સાથે વાત કરીને Flight MH199 ની તાત્કાલિક ધોરણે લેન્ડીંગ કરાવવામાં આવી હતી. ત્યારે આ Flight MH199 ને Hyderabad ના એરપોર્ટ પર લેન્ડીંગ કરાવવામાં આવી હતી. તો Flight MH199 પહેલા ફાયર બ્રિગેટ, એંબુલેન્સ, સ્ટાફ અને સુરક્ષા કર્મિઓને તૈનાત કર્યા હતાં.

આગ ટેક્નિકલ કારણોસર ફાટી નીકળી

Advertisement

જોકે આ Flight MH199 માં આશરે 100 થી વધુ મુસાફરો રહેલા હતાં. તો લેન્ડીંગના સમયે ઝડપથી વિમાનના એક ભાગમાંથી આગના તણખા નીકળી રહ્યા હતાં. તો આ Flight MH199 મલેશિયાના કુઆલામપુરમાં લેન્ડીંગ કરવાની હતી. પરંતુ Flight MH199 ટેકઓફ થતાની 14 મિનિટમાં જ વિમાનના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. જોકે આ આગ ટેક્નિકલ કારણોસર ફાટી નીકળી હતી.

કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી

ત્યારે Flight MH199 ના પાયલોટે તાત્કાલિક ધોરણે Hyderabadના એકપોર્ટ પર Flight MH199 ને લેન્ડીંગ કરાવી હતી. તો હાલ, Hyderabadના એરપોર્ટ પર Flight MH199 ની મરામતનું કામ ચાલી રહ્યું છે. તો જ્યારે Flight MH199 લેન્ડીંગ સફળતાપૂર્વક કરી હતી. ત્યારે કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી.

Advertisement

આ પણ વાંચો: Chenab Bridge: વિશ્વના સૌથી ઊંચા પુલ પર ભારતીય રેલવેએ ટ્રેન સફળતાપૂર્વક દોડાવી, જુઓ વિડીયો

Tags :
Advertisement

.