Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Couple Viral Video: પારિવારીક Restaurant માં દંપતીએ સરાજાહેર બનાવ્યો શારીરિક સંબંધ, જુઓ વિડીયો

Couple Viral Video: હાલના સમયમાં દરેક વ્યક્તિ ઘરનું ભોજન કરતા બહારના હોટલ અને Restaurant ના ભોજનના દીવાના વધુ હોય છે. ત્યારે કેટલીક વાર આવી હોટલો અને Restaurant માંથી આશ્ચર્યજનક ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે આપણે તેવી ઘટનાઓથી સજાગ છીએ...
couple viral video  પારિવારીક restaurant માં દંપતીએ સરાજાહેર બનાવ્યો શારીરિક સંબંધ  જુઓ વિડીયો
Advertisement

Couple Viral Video: હાલના સમયમાં દરેક વ્યક્તિ ઘરનું ભોજન કરતા બહારના હોટલ અને Restaurant ના ભોજનના દીવાના વધુ હોય છે. ત્યારે કેટલીક વાર આવી હોટલો અને Restaurant માંથી આશ્ચર્યજનક ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે આપણે તેવી ઘટનાઓથી સજાગ છીએ કે અનેક વાર હોટલો અને Restaurant માં ગ્રાહક અને કર્મચારી વચ્ચે ઘમાસણ થતું હોય છે. તો કેટલીક વાર વ્યક્તિઓ દ્વારા આવા જાહેર સ્થળ પર અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે.

  • Restaurant માં શારીરિક સંબંધ બનાવ્યો

  • ફરિયાદના આધારે Couple ની ધરપકડ કરી

  • Restaurant એ પણ એક નિવેદન જાહેર કર્યું

ત્યારે Georgia માં આવેલી Rodeo Mexican Restaurant માંથી એક Couple નો વાયરલ વીડિયો સામે આવ્યો છે. ત્યારે આ વિડીયો હાલ દેશ-વિદેશ સુધી સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. તે ઉપરાંત તેને અનેક લોકો દ્વારા વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમ પર શેર પણ કરવામાં આવી રહ્યો છે. તો Rodeo Mexican Restaurant સત્તાધિશોએ આ Couple વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે... આ Couple એ Rodeo Mexican Restaurant માં સરાજાહેર શારીરિક સંબંધ બનાવ્યો હતો.

Advertisement

ફરિયાદના આધારે Couple ની ધરપકડ કરી

Advertisement

તો Rodeo Mexican Restaurant વિરુદ્ધ Couple પૈકી મહિલાએ કેસ પણ નોંધાવ્યો છે. મહિલાનું કહેવુ છે કે, તેની જાણ વિરુદ્ધ તેને બદનામ કરવાના ઉદ્દેશથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. પરંતુ મહિલાના કેસ નોંધવા પર પોલીસે ઈન્કાર કરી દીધો છે. કારણ કે... પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, Couple એ સજાગ રીતે આ કૃત્ય કર્યું હતું. તેથી પોલીસે Rodeo Mexican Restaurant ની ફરિયાદના આધારે Couple ની ધરપકડ કરી છે.

Restaurant એ પણ એક નિવેદન જાહેર કર્યું

Rodeo Mexican Restaurant એ પણ એક નિવેદન જાહેર કર્યું છે કે, તેઓ કોઈ પણ રીતે આ પ્રકારના વલણને ચલાવી લેશે નહીં. આ એક પારિવારીક Restaurant છે. અહીંયા દરેક ગ્રાહક રેસ્ટોન્ટના નિયમોનું પાલન કરે છે. અમે દરેક પરિવારને ઘર જેવું અહીંયા વાતાવરણ આપીએ છીએ.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિની પુત્રીએ Girlfriend ને Kiss કરી સમલૈંગિક સંબંધ માટે કરી માંગ, જુઓ તસવીરો

Tags :
Advertisement

Trending News

.

×