Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાવનગરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે કર્યું શક્તિ પ્રદર્શન

ભાવનગરમાં INDIA ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે ભાવનગર ખાતે INDIA ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન શક્તિસિંહ ગોહિલ અને ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જ્યારે આ તકે એક સભાનું આયોજન પણ...
Advertisement

ભાવનગરમાં INDIA ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે ભાવનગર ખાતે INDIA ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન શક્તિસિંહ ગોહિલ અને ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જ્યારે આ તકે એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શક્તિસિંહ ગોહિલે સરકાર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.

  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ભાવનગરમાં
  • INDI ગઠબંધનના ઉમેદવારના કાર્યાલયનું કર્યું લોકાર્પણ
  • ઉમેદવાર ઉમેશ મકવાણા મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ
  • શિવા બ્લેસિંગ કોપ્લેક્ષ ખાતેથી શક્તિસિંહ રોડ શો
  • ઉમેદવાર ઉમેશ મકવાણા પ્રચાર પસારનો રોડ શો

આ પણ વાંચો- રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન પર હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા આવ્યા મેદાને

Advertisement

આ પણ વાંચો- Rajkot Seat : રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે કોંગ્રેસના મોટા નેતા થઇ શકે છે સક્રિય, વાંચો

Advertisement

Tags :
Advertisement

Related News

featured-img
video

Vadodara Accident : બેફામ કારચાલકે સર્જ્યો ભયંકર અકસ્માત, કાળજુ કંપાવી દેતા CCTV આવ્યા સામે

featured-img
video

ડાકોરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે હોળી પૂનમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો

featured-img
video

અમદાવાદનું આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે, Video

featured-img
Top News

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

×

Live Tv

Trending News

.

×