પત્ની અને સાસરિયાના ત્રાસથી પતિએ આત્મહત્યા પહેલા Video બનાવીને...
- સાસરિયા પક્ષ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો
- ઘટના મરાઠાહલ્લીમાં મંજુનાથ લેઆઉટ વિસ્તારમાં બની
- સુભાષે અલમારી પર મહત્વની વિગતો ચોંટાડી દીધી હતી
Bengaluru techie dies by suicide : દેશમાંથી વધુ એક ચોંકાવનારો Suicide નો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને કારણે દરેક વ્યક્તિ દેશમાં જે રીત પુરુષો પર અત્યાચાર મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. તે ઉપરાંત Suicide કરનારા વ્યક્તિએ 24 પાનાની સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં અમુક એવી ઘટનાઓ દર્શાવવામાં આવી છે. જેના કારણે આ મામલો વધુ ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે આ ઘટનામાં જે વ્યક્તિ આત્મહત્ય કરી છે, તે વ્યાવસાયિક ધોરણે એક ઈજેનર હતો.
સાસરિયા પક્ષ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો
એક અહેવાલ અનુસાર, Bengaluru માં એક ખાનગી કંપનીમાં કામ કરતા યુપીના વ્યક્તિએ પંખા વડે Suicide કરીને પોતાનું જીવન ટૂકાવ્યું છે. કારણ કે... તેની પત્ની અને તેના સાસરિયા પક્ષ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જે કંટાળીને તેણે આખરે આ પગલું ભર્યું હતું. તે ઉપરાંત તેની પત્ની દ્વારા તેની પર અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાના પણ આરોપો લગાવવામાં આવતા હતા. અને અંત આ વ્યક્તિ વિરુદ્ધ તેની પત્નીએ અનેક કેસ કર્યા હતા. તો આ કેસ પરત લેવા માટે તેણી તેના પતિ પાસે 3 કરોડની માગ કરતી હતી. જેથી કંટાળીને પતિએ Suicide કરી લીધી હતી.
આ પણ વાંચો: Video: Uber બાઈક ડ્રાઈવર દર મહિને કરે છે આટલી કમાણી, આંકડો જાણીને ચોંકી જશો!
Had Tears in My Eyes while listening to Him, the pain he goes through for last 5 years is unbearable 💔#JusticeisDue #JusticeforAtulSubhash pic.twitter.com/n0kiw7tfAq https://t.co/96F3enaT6K
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 10, 2024
ઘટના મરાઠાહલ્લીમાં મંજુનાથ લેઆઉટ વિસ્તારમાં બની
આ કેસમાં Suicide કરનારા વ્યક્તિનું નામ અમુલ સુભાષ છે. તે Bengaluru માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માં DGM તરીકે કામ કરતા હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મરાઠાહલ્લીમાં આવેલા મંજુનાથ લેઆઉટ વિસ્તારમાં બની હતી. 9 ડિસેમ્બરે સવારે 6 વાગ્યે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે પોલીસે Atul Subhash ની માહિતી તેના પરિવારને આપી હતી. તે પછી Atul Subhash ના ભાઈએ અતુલની પત્ની, તેણીના માતા-પિતા અને ભાઈ વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો.
સુભાષે અલમારી પર મહત્વની વિગતો ચોંટાડી દીધી હતી
પોલીસને મળેલી સુસાયડ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, સર આ સમય અલવિદા કહેવાનો છે. જો શક્ય હોય તો, મારા પરિવારને મદદ કરો. અત્યાર સુધીના તમારા સમર્થન માટે તમારો ખૂબ ખૂબ આભાર. સુભાષે પોતાના ઘરમાં એક પ્લેકાર્ડ લટકાવ્યું હતું. Suicide પહેલા Atul Subhash એ અલમારી પર મહત્વની વિગતો ચોંટાડી દીધી હતી. જેમાં Suicide નોટ, કારની ચાવી અને તેણે કરેલા તમામ કામોની માહિતી હતી જે હજુ બાકી છે.
આ પણ વાંચો: Pragya Nagra કોણ છે, જેનો 3 મિનિટનો સેક્સ વીડિયો થયો વાયરલ