Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાલતી બસમાં ડ્રાઈવરે આવ્યો હાર્ટ એટેક, કંડક્ટરે આ રીતે લોકોનો બચાવ્યો જીવ

Bengaluru Bus Viral Video : Bus Driver નું નામ કિરણ કુમાર સામે આવ્યું છે
ચાલતી બસમાં ડ્રાઈવરે આવ્યો હાર્ટ એટેક  કંડક્ટરે આ રીતે લોકોનો બચાવ્યો જીવ
  • બસ ચલાવતા ડ્રાઈવરે હ્રદય હુમલો આવ્યો
  • Bus Driver નું નામ કિરણ કુમાર સામે આવ્યું છે
  • બસનો Conductor દેવદૂત બનીને આવ્યો હતો

Bengaluru Bus Viral Video : આ આધુનિક યુગમાં ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વિવિધ પ્રકારની બિમારીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સૌથી વધુ લોકોને પેટ અને હ્રદયની બિમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આપણી સામે અનેક એવી ઘટનાઓ અને વીડિયો આવતો હોય છે, જેમાં ગમે ત્યારે લોકોને કોઈપણ જાહેર સ્થળ ઉપર હ્રદય હુમલો આવતો હોય છે. પરંતુ ત્યારે તેમની આસપાસ લોકો દ્વારા અમુકવાર સજાગ અને જાગૃતત્તા ધરાવતા લોકો તેમને કોઈપણ રીતે બચાવી લેતા હોય છે. તો અમુક કિસ્સાઓમાં હ્રદય હુમલાનો શિકાર થયેલા વ્યક્તિઓનું જાહેર સ્થળો ઉપર મૃત્યુ થતું હોય છે.

Advertisement

બસ ચલાવતા ડ્રાઈવરે હ્રદય હુમલો આવ્યો

સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં એક બસ ચાલકને અચાનક હ્રદય હુમલાઓ આવે છે. તો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કારણ કે... આ વીડિયોમાં બસના Conductor દ્વારા ખુબ જ સરહાનીય કામ કરવામાં આવ્યું હોય છે. જોકે જ્યારે જ્યોરે બસ ચલાવત ચલાવતા Bus Driver ને હ્રદય હુમલો આવે છે, ત્યારે આ જોઈને બસમાં હાજર સૌ લોકોનો જીવ જોખમમાં મૂકાય છે. તે ઉપરાંત સૌ લોકો આ Bus Driver ની સ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ જાય છે.

આ પણ વાંચો: ખેડામાં ભૂતપૂર્વ કર્મચારીને માલિકે પટ્ટાથી ઢોર માર મારીને કર્યો અધમૂઓ

Advertisement

Bus Driver નું નામ કિરણ કુમાર સામે આવ્યું છે

જોકે આ ઘટના 6 નવેમ્બરના રોજ સવારે 11 કલાકે બેંગલોરુમાં બની હતી. તો બેંગલોરુ સરકારી બસ ચલાવતા-ચલાવતા Bus Driver ને હ્રદય હુમલો આવ્યો હતો. ત્યારે તરત જ બસમાં ઢળી પડ્યો હતો. તો આ જોઈને તુરંત Bus Driver પાસે બસ Conductor આવી પહોંચ્યો હતો. અને તુરંત બસનું સ્ટેયરિંગ સંભાળી લીધું હતું. જો સમયસર આ બસ કંટક્ટર બસનું સ્ટેયરિંગ ના સંભાળત તો, બસ મોટી દુર્ઘટનાનો શિકર બની શેક તેમ હતી. ત્યારે આ Bus Driver નું નામ કિરણ કુમાર સામે આવ્યું છે. જેની ઉંમર 40 વર્ષની છે.

Advertisement

બસનો Conductor દેવદૂત બનીને આવ્યો હતો

તો વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે Bus Driver બસ ચલાવી રહ્યો છે, ત્યારે અચાનક તેને છાતીમાં દુખવા થવા લાગે છે. અને તે બસમાં નીચે ઢળી પડ્યો હતો. ત્યારે આ જોઈને એક તરફ બસમાં સવાર મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા. તો બીજી તરફ બચમાં હાજર મુસાફરોનો જીવ જોખમમાં મૂકાયો હતો. કારણ કે.. બસનું સ્ટેયરિંગ બેકાબૂ થયું હતું. પરંતુ બસનો Conductor દેવદૂત બનીને આવ્યો હતો, અને ત્યારે તેણે બસમાં હાજર તમામ લોકોને જીવ બસનું સ્ટેયરિંગ પકડીને બચાવી લીધો હતો.

આ પણ વાંચો: પતિના અવસાન બાદ હોસ્પિટલ સ્ટાફે ગર્ભવતી પત્ની પાસે સ્ટ્રેચર સાફ કરાવ્યું, જુઓ

Tags :
Advertisement

.