Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ministry of Tourism મુજબ આ દેશના સૌથી વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી

શરૂઆતના 6 મહિનામાં 47,78,374 Tourist આવ્યા ભારતમાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ પ્રવાસી તરીકે આવ્યા 21.55 ટકા બાંગ્લાદેશીઓ ભારત આવ્યા હતાં Ministry of Tourism Foreign tourist arrivals : Foreign tourist arrivals તાજેતરમાં વિવિધ દેશમાં આવતા Touristના આંકડાઓનો અહેવાલ રજૂ કર્યો છે....
ministry of tourism મુજબ આ દેશના સૌથી વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી
  • શરૂઆતના 6 મહિનામાં 47,78,374 Tourist આવ્યા
  • ભારતમાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ પ્રવાસી તરીકે આવ્યા
  • 21.55 ટકા બાંગ્લાદેશીઓ ભારત આવ્યા હતાં

Ministry of Tourism Foreign tourist arrivals : Foreign tourist arrivals તાજેતરમાં વિવિધ દેશમાં આવતા Touristના આંકડાઓનો અહેવાલ રજૂ કર્યો છે. તેના અંતર્ગત આ વર્ષે ભારતમાં જાન્યુઆરી 2024 થી લઈ જૂન 2024 સુધમાં આશરે 47.8 લાખ લોકોએ ભારતનો પ્રવાસ કર્યો હતો. તે ઉપરાંત Ministry of Tourism ના આંકડા અનુસાર, તેમાં સૌથી વધુ Tourist Bangladesh ના આવેલાનું માલૂમ પડ્યું છે. તો વિશ્વ પ્રવાસ દિવસ 2024 ના રોજ આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતાં.

Advertisement

ભારતમાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ પ્રવાસી તરીકે આવ્યા

ભારત દેશમાં આવતા Tourist ની સંખ્યા કોરોના પહેલા જોવા મળતી સંખ્યાઓ કરતા હજૂ પણ ઘણી ઓછી છે. કારણ કે... આ વર્ષે જૂન 2024 માં 7 લાખ 6 હજાર 45 વિદેશી Tourist આવ્યા હતાં. જ્યારે જૂન 203 માં 6 લાખ 48 હજાર લોકોએ ભારતની મુલાકાત લીધી હતી. તો વર્ષ 2019 માં 7 લાખ 26 હજાર 446 વિદેશી Touristએ ભારતના સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યારે વર્ષ 2024 માં આવેલા આંકડાઓ વર્ષ 2023 કરતા 9 ગણા વધારે છે, તો વર્ષ 2019 ની સરખામણીમાં આ આંકડાઓ 9.8 ગણા પોછળ છે.

આ પણ વાંચો: વિશ્વમાં સૌથી વધુ Soft Toys આ યુવતી પાસે છે, ગિનીસ બુકમાં નોંધાવ્યું નામ

Advertisement

શરૂઆતના 6 મહિનામાં 47,78,374 Tourist આવ્યા

Ministry of Tourism એ જણાવ્યું છે કે, આ વર્ષ શરૂઆતના 6 મહિનામાં કુલ 47 લાખ 78 હજાર 374 વિદેશી મહેમાનો ભારતમાં આવ્યા હતાં. જ્યારે વર્ષ 2023 માં 43 લાખ 80 હજાર 239 અને વર્ષ 2019 માં કુલ 52 લાખ 96 હજારથી વધુ વિદેશી લોકોએ ભારતના પ્રવાસનો આનંદ માણ્યો હતો. ત્યારે આ વર્ષના શરૂઆતના 6 મહિનાઓના આંકડા વર્ષ 2023 ની તુલનામાં 9 ગણા વધારે છે. તો વર્ષ 2019 ની સરખામણીમાં 9.8 ગણા ઓછા છે.

Advertisement

21.55 ટકા બાંગ્લાદેશીઓ ભારત આવ્યા હતાં

ભારતમાં વર્ષ 2024 માં શરૂઆતના 6 મહિનામાં વિદેશી પ્રર્યટકોમાં સૌથી વધુ બાંગ્લાદેશીઓએ ભારતની મુલાકાત લીધી છે. તો આ 6 મહિના દરમિયાન 21.55 ટકા બાંગ્લાદેશીઓએ ભારત આવ્યા હતાં. તે પછી 17.56 ટકા Tourist અમેરિકાના, 9.82 ટકા Tourist બ્રિટેનના, 4.5 ટકા કેનેડા અને 4.32 ટકા Tourist ઓસ્ટ્રેલિયામાંથી આવ્યા હતાં.

આ પણ વાંચો: India માંથી વર્ષ 2100 સુધીમાં લગ્નની પરંપરા વિલુપ્ત થઈ જશે! વાંચો અહેવાલ

Tags :
Advertisement

.