Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડેપ્યુટી કમિશ્નરે ભત્રીજી સાથે કર્યા લગ્ન,10 વર્ષથી બંને એકબીજાના પ્રેમમાં

કાકા-ભત્રીજીએ મંદિરમાં લગ્ન કરીને વીડિયો શેર કર્યો કાકા-ભત્રીજીએ વીડિયોના માધ્યમથી માહિતી આપી કાકા-ભત્રીજી છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધમાં છે Commissioner Marries Niece:  બિહારમાં આવેલા begusarai માંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં begusarai ના નગરપાલિકના Deputy Commissioner...
11:08 PM Aug 22, 2024 IST | Aviraj Bagda
Commissioner Marries Niece

Commissioner Marries Niece:  બિહારમાં આવેલા begusarai માંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં begusarai ના નગરપાલિકના Deputy Commissioner Shiv શિવ શક્તિ કુમાર જેમની ઉંમર 31 વર્ષની છે. તેઓએ તેમની ભત્રીજી સજલ સિંધુ જેની ઉંમર 24 વર્ષની છે, તેની સાથે 14 ઓગસ્ટના રોજ આવેલા એક કાત્યાયની મંદિરમાં લગ્ન કર્યા હતાં. તો સજલ સિંધુનું કહેવું છે, છેલ્લા ઘણાં સમયથી તેઓ એકબીજીને પ્રેમ કરતા હતાં.

કાકા-ભત્રીજીએ મંદિરમાં લગ્ન કરીને વીડિયો શેર કર્યો

ત્યારે Deputy Commissioner Shiv Shakti Kumar પર તેની ભત્રીજી Sajal Sindhu ના પરિવારજનોને કેસ દાખલ કર્યો છે. તે ઉપરાંત Sajal Sindhu એ વીડિયો પણ શેર કર્યો છે. Sajal Sindhu એ Shiv Shakti Kumar સાથે તેના સંબંધનો ખુલાસો કરે છે. તે ઉપરાંત Sajal Sindhu એ જણાવ્યું છે કે, પ્રેમ કરવો એ કોઈપણ વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય હોય છે. તેમાં કોઈ વ્યક્તિએ દખલગીરી કરવી જોઈએ નહીં. અમારી વિરુદ્ધ જે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમાં કોઈપણ પ્રકારની સચ્ચાઈ નથી. તો અમારા લગ્ન બાદ અમારા પરિવારજનોએ અમને પરેશાન કરવાનું શરું કરી દીધું છે. તેના કારણે મારા પતિ Shiv Shakti Kumar ના વ્યવસાયિક ધોરણે મુશ્કેલીઓ આવી રહી છે.

આ પણ વાંચો: માતાનું દિલ આવ્યું પુત્રની Gilfriend પર, પછી કર્યું કંઈક આવું...

કાકા-ભત્રીજીએ વીડિયોના માધ્યમથી માહિતી આપી

Shiv Shakti Kumar- Sajal Sindhu એ ખુસાલા કરતા જણાવ્યું હતું કે, અમે પ્રેમ કર્યો છે, કોઈ ગુનો નથી કર્યો. વર્ષ 2015 થી અમે એકબીજાને પ્રેમ કરી રહ્યા છીએ. અમારા બંનેના પિતાનું ધર એક સ્થળ પર છે. તો હું વર્ષ 2015 માં શિક્ષણ માટે બનારસમાં આવેલી સેન્ટ્રલ હિન્દુ ગર્લ કોલેજમાં ગઈ હતી. તો Shiv Shakti Kumar પોસ્ટ સ્નાતક માટે બનારસ ગયા હતાં. ત્યારે અમે બંને એકબીજાની નજીક આવ્યા હતાં. ત્યારે દોસ્તી પ્રેમમાં બદલી ગઈ અમને ખબર જ ના રહી હતી.

કાકા-ભત્રીજી છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધમાં છે

બેગુસરાયના Deputy Commissioner Shiv Shakti Kumar લાંબી રજા પર ગયા છે. એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ સાથે કાયદાકીય લગ્ન કરશે. Deputy Commissioner Shiv Shakti Kum હાજીપુર જિલ્લાના સદર પોલીસ સ્ટેશનના મનુઆ ગામના રહેવાસી રામા શંકર રાયનો પુત્ર છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડ Sajal Sindhu પીજીની વિદ્યાર્થીની છે. તે હાજીપુર મનુઆ ગામના રહેવાસી વિજય કુમાર રાયની પુત્રી છે. Sajal Sindhu કહે છે કે તે છેલ્લા 10 વર્ષથી શિવ શક્તિના પ્રેમમાં છે. Shiv Shakti Kumar બે મહિના પહેલા જ Begusarai Municipal Corporation માં જોડાયા હતાં.

આ પણ વાંચો: દુનિયાના સૌથી ખતરનાક વિમાનમાં મુસાફરી કરતો યુવક, જુઓ Video

Tags :
BegusaraiBegusarai newsbegusari deputy municipal commissionerBiharBihar Crime News Begusarai Shiv Shakti did love marriageCommissioner Marries Niecedeputy commissionerdeputy municipal commissioner marrry with nieceGujarat FirstMarriageTrending VideoUncle marries Nieceviral video
Next Article