Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જ્યારે ઘોર અંધારી રાત્રે શાહરુખ ખાન મહિલા પત્રકાર માટે બન્યા દેવદૂત

તેઓ Shah Rukh Khanનો ઈન્ટરવ્યૂ કરવા માટે ગયા હતાં ઈન્ટરવ્યૂ લાંબો ચાલ્યો હોવાથી બસ ચૂકી ગઈ હતી Journalist ની 90 ના દાયકામાં કિંગ ખાને મુશ્કેલી દૂર કરી Shah Rukh Khan Helped Journalist: અભિનેતા Shah Rukh Khan પોતાની લોકપ્રિય અભિનય...
11:49 PM Aug 08, 2024 IST | Aviraj Bagda
When Shah Rukh Khan helped teary film journalist reach home after she missed her bus

Shah Rukh Khan Helped Journalist: અભિનેતા Shah Rukh Khan પોતાની લોકપ્રિય અભિનય સાથે પોતાની ઉદારતા માટે ઓળખાય છે. તાજેતરમાં Shah Rukh Khan ની ઉદારતાની કહાની એક મહિલા Journalist રોશમિલા ભટ્ટાચાર્ય દ્વારા કહેવામાં આવી છે. Journalist રોશમિલા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, કેવી રીતે તેના મુશ્કેલીના સમયે Shah Rukh Khanે મદદ કરી હતી. રોશમિલા ભટ્ટાચાર્યએ 90 ના દાયકાનો એક કિસ્સો શેર કર્યો હતો.

તેઓ Shah Rukh Khan નો ઈન્ટરવ્યૂ કરવા માટે ગયા હતાં

તો રોશમિલા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, જ્યારે 90 દશકમાં એકવાર તેઓ Shah Rukh Khan નો ઈન્ટરવ્યૂ કરવા માટે ગયા હતાં. ત્યારે આ ઈન્ટરવ્યૂ એટલો લાંબો ચાલ્યો હતો કે, મોડી રાત્રે થઈ ગઈ અને ઘર જવાની મારી જે છેલ્લી બસ હતી. તે પણ જતી રહી હતી. ત્યારે હું વાશીમાં રહેતી હતી. ત્યારે વાશી માટે કોઈ લોકલ ટ્રેન કાર્યરત ન હતી. ત્યારે વાશી જવા માટે બસ જ ઉપલબ્ધ હતી. અને તેમા પણ અંતિમ બસ રાત્રે 11:30 કલાકની હોય છે. ત્યારે હું આ બસ ચૂકી ગઈ હતી.

આ પણ વાંચો: Bollywood માં વધુ એક કપલ લગ્ન પહેલા માતા-પિતા બન્યા

ઈન્ટરવ્યૂ લાંબો ચાલ્યો હોવાથી બસ ચૂકી ગઈ હતી

વધુમાં Journalist એ જણાવ્યું કે, ત્યારે મારી પાસે મોબાઈલ પણ ન હતો, કે હું મારા પરિવારને જાણ કરું. તો Shah Rukh Khan સાથે જ્યારે મેં ઈન્ટરવ્યૂ કર્યું હતું. ત્યારે તેઓ એક ફિલ્મને લઈ ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યા હતાં. અને ત્યારે હું આશરે 24 કે 25 વર્ષની હતી. તો આ વાતની જાણ જ્યારે Shah Rukh Khan ને થઈ હતી. ત્યારે Shah Rukh Khan એ તાત્કાલિક ધોરણે પોતાની કામ મગાવી આપી હતી. અને આ Shah Rukh Khan ની કારને કારણે ત્યારે હું સહીસલામત ઘરે પહોંચી શકી હતી.

Journalist ની 90 ના દાયકામાં કિંગ ખાને મુશ્કેલી દૂર કરી

તો મેં જ્યારે ઘરે નીકળતા પહેલા Shah Rukh Khan ને પૂછ્યું હતું કે, આ કારમાં જઈશ, તો તમે કેવી રીતે ઘરે જશો. ત્યારે તેમણે કીધું હતું કે, એની ચિંતા તમે ના કરો. મને લેવા માટે અન્ય કાર આવી જશે. ત્યારે આવી રીતે એક Journalist ની 90 ના દાયકામાં કિંગ ખાને મુશ્કેલી દૂર કરી હતી. એટલા માટે જ આજે દુનિયાભરની મહિલાઓ પોતાનું દિલ Shah Rukh Khan માટે કુરબાન કરે છે.

આ પણ વાંચો: Entertainment: સો. મીડિયા પર વાઇરલ પોસ્ટ અંગે મૃણાલ ઠાકુરે તોડ્યું મૌન

Tags :
CAFilm CityGujarat FirstinterviewShah Rukh Khanshah rukh khan 90s interviewShah Rukh Khan Helped Journalistshah rukh khan helps peopleshah rukh khan humbleshah rukh khan interviewshah rukh khan newsshahrukh khansrkVashi
Next Article