Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rainfall Alert: IMD એ કરી આગાહી, ગુજરાતના 12 જિલ્લામાં મેઘ મહેર મચાવશે કહેર

Gujarat Rainfall Alert: દેશમાં મેઘ મહેર સતત થતા અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો પહાડી વિસ્તારોમાં અવિરત Rainfall અને ભારે પવન ફૂંકાવવાને કારણે ભૂસ્ખલન ઠેર-ઠેર થઈ રહ્યા છે. ત્યારે આવી મેઘરાજાના કારણે આવી પરિસ્થિતિનો સામનો કરતા જિલ્લાઓમાં લોકોને...
gujarat rainfall alert  imd એ કરી આગાહી  ગુજરાતના 12 જિલ્લામાં મેઘ મહેર મચાવશે કહેર
Advertisement

Gujarat Rainfall Alert: દેશમાં મેઘ મહેર સતત થતા અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો પહાડી વિસ્તારોમાં અવિરત Rainfall અને ભારે પવન ફૂંકાવવાને કારણે ભૂસ્ખલન ઠેર-ઠેર થઈ રહ્યા છે. ત્યારે આવી મેઘરાજાના કારણે આવી પરિસ્થિતિનો સામનો કરતા જિલ્લાઓમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો મુંબઈ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, સિક્કીમ, બંગાળ, કેરલ અને Gujarat જેવા રાજ્યોમાં Rainfall ને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

Advertisement

  • 48 કલાકની અંદર મેઘરાજાનો મેઘ તાંડવ જોવા મળ્યો

  • દ્વારકામાં મોટાભાગે પશુઓને ભારે નુકસાન થયું

  • કચ્છ સહિત 12 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ

ત્યારે Gujarat માં છેલ્લા 48 કલાકની અંદર મેઘરાજાનો મેઘ તાંડવ જોવા મળ્યો છે. તેના કારણે રાજકોટ, દ્વારકા, Porbandar અને Junagadh જેવા જિલ્લાઓમાં દરેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. જોકે છેલ્લા 36 કલાકોની અંદર Gujarat ના Porbandar જિલ્લામાં 20 ઈંચથી વધુ Rainfall નોંધાયો છે. Porbandar ના દરેક વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે. અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ઠપ થઈ ગયો છે. Junagadh માં છેલ્લા 48 કલાકની અંદર 17 ઈંચ Rainfall નોંધાયો છે. તો Junagadh માં ખેતરમાં કામ કરતા અનેક ખેડૂતોમાં પાણી ભરાયેલા હોવાને કારણે ખેતરમાં ફસાઈ ગયા છે. જોકે NDRF દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

દ્વારકામાં મોટાભાગે પશુઓને ભારે નુકસાન થયું

બીજી તરફ હાલ, સૌરાષ્ટ્રના Porbandar જિલ્લામાં મુશળધાર Rainfall ને કારણે 10 NDRF Team તૈનાત કરાઈ છે. Porbandar જતી તમામ ટ્રેનને રદ કરવામાં આવી છે. તે ઉપરાંત Porbandar ના મુખ્ય માર્ગો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે ઉપરાંત શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. દ્વારકામાં પણ Porbandar અને Junagadh જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર-ઠેર વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. વહીવટી તંત્ર દ્વારા દરેક વિસ્તારમાં રાહત કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે દ્વારકામાં મોટાભાગે પશુઓને ભારે નુકસાન થયું છે.

કચ્છ સહિત 12 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ

ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા, Junagadh, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને Porbandar માં ભારે Rainfall પડવાની આગાહી વ્યક્ત કરી છે. તો બીજી તરફ દક્ષિણ Gujarat ના સુરત, નવસારી, વલસાડ માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેની સાથે કચ્છ સહિત 12 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Junagadh નુ મટિયાણા ગામ જળબંબાકાર,,જુઓ Drawn Video

Tags :
Advertisement

Trending News

.

×