ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોતાની જાત સાથે લગ્ન કરનારી યુવતીએ એક પોસ્ટ બાદ આત્મહત્યા કરી!

Kubra Aykut એ તણાવમાં દિવસો પસાર કરી રહી હતી Suicide કરતા પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેના ઘટતા વજનને કારણે ઘણી પરેશાન જોવા મળી હતી Popular Influencer Kubra Aykut : Popular Influencer Kubra Aykut નું તાજેતરમાં અવસાન થયું છે....
08:59 PM Sep 28, 2024 IST | Aviraj Bagda
Turkish TikToker dies after falling from 5th floor, suicide suspected

Popular Influencer Kubra Aykut : Popular Influencer Kubra Aykut નું તાજેતરમાં અવસાન થયું છે. Influencer Kubra Aykut એ 26 વર્ષીની ઉંમરે તેણી જે ઈમારતમાં રહેતી હતી, તેના પાંચમાં માળેથી Influencer Kubra Aykut એ છલાંગ મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો આ મામલાને Suicideનો ગણાવવામાં આવી રહ્યો છે. કારણ કે પોલીસને ઘટના સ્થળેથી એક Suicide લેટર પણ મળી આવ્યો છે.

Suicide કરતા પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી

Influencer Kubra Aykut એ ઈસ્તાંબુલમાં આવેલી એક ઈમારત પરથી છલાંગ લગાવી હતી. જોકે આ ઘટના 23 સપ્ટેમ્બરે બની હતી. અનેક આંતરાષ્ટ્રિય અહેલાના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી Kubra Aykut એ પોતાના અંગત જીવનમાં માનસિક રીતે તણાવમાં દિવસો પસાર કરી રહી હતી. જોકે વર્ષ 2023 માં Kubra Aykut એ પોતાની જાત સાથે લગ્ન કરીને તેના ચાહકો અને દુનિયાના અન્ય લોકોને ચોંકાવી નાખ્યા હતાં. કારાણ કે... Kubra Aykut એ ખુબ જ સુંદર યુવતી હતી. તે ઉપરાંત તેની આ ઘટના બાદ તેના ચાહક વર્ગમાં પણ વધારો થયો હતો.

આ પણ વાંચો: IIFA 2024 માં સાઉથ સિનેમાના કલાકારોને રહ્યો દબદબો, વાંચો વિજેતાઓની યાદી

તેના ઘટતા વજનને કારણે ઘણી પરેશાન જોવા મળી હતી

તો પોલીસને Kubra Aykut ના એપાર્ટમેન્ટમાંથી એક Suicide લેટર મળ્યો છે. આ સિવાય તેના મૃત્યુના થોડા કલાકો પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે તેના ઘટતા વજનને કારણે ઘણી પરેશાન જોવા મળી હતી. તો પોસ્ટ કરીને Kubra Aykut એ થોડા કલાકો બાદ Suicideને અંજામ આપ્યો હતો. તો કુબ્બ્રા અકયુટમના TikTok પર લગભગ 1 મિલિયન ફોલોઅર્સ હતા. જ્યારે તેના Instagram એકાઉન્ટ પર લગભગ 2,07,000 ફોલોઅર્સ હતાં. Kubra Aykut એ વર્ષ 2023 માં દુલ્હા વગર લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તેની લોકપ્રિયતા રાતોરાત વધી ગઈ.

આ પણ વાંચો: આ Porn Star એ વર્ષ 2024 માં 600 યુવાનો સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

Tags :
Australia and New ZealandGujarat FirstInfluencerKubra AykutNew South WalesnewsOceaniaPopular InfluencerPopular Influencer Kubra AykutPopular Influencer Kubra Aykut Dies at 26social media ageSOCIAL MEDIA INFLUENCERSocial Media PlatformSuicide NoteTiktokturkeyViralViral NewsViral Post
Next Article