Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

24 વર્ષની યુવતીએ પિતા માનેલા 53 વર્ષના વ્યક્તિને બન્યાવ્યો પતિ પરમેશ્વર

Realyn એ પિતા તરીકે માનેલા વ્યક્તિ સાથે કર્યા લગ્ન Renaldo McQueen ના પ્રેમમાં 29 વર્ષની Realyn પડી Renaldo McQueen ની 11 વર્ષ પુત્રી પણ સાથે રહે છે 29-year-old Woman : સામાન્ય રીતે જો કોઈપણ વ્યક્તિ આપણા કરતા બમણી ઉંમર...
24 વર્ષની યુવતીએ પિતા માનેલા 53 વર્ષના વ્યક્તિને બન્યાવ્યો પતિ પરમેશ્વર
  • Realyn એ પિતા તરીકે માનેલા વ્યક્તિ સાથે કર્યા લગ્ન

  • Renaldo McQueen ના પ્રેમમાં 29 વર્ષની Realyn પડી

  • Renaldo McQueen ની 11 વર્ષ પુત્રી પણ સાથે રહે છે

29-year-old Woman : સામાન્ય રીતે જો કોઈપણ વ્યક્તિ આપણા કરતા બમણી ઉંમર કરતા વધારે ધરાવતો હોય, તો તેમની સાથે આપણા સંબંધ અમુક મર્યાદા સાથે બંધાયેલા હોય છે. તેમની સાથે જીવનસાથી તરીકે જીવન પસાર કરવાનો વિચાર પણ આપણે કોઈપણ સંજોગોમાં વિચારતા નથી. તે ઉપરાંત આ પ્રકારની વિચાર પણ સામાજિક ધોરણે અમાન્ય ગણવામાં આવે છે. પરંતુ આ આધુનિક યુગમાં એવા અનેક સંબંધો જોવા મળે છે. જેમાં કોઈ યુવતી કે યુવક તેમની કરતા બમણી ઉંમર ધરાવતા વ્યક્તિ સાથે લગ્ન કરી બેસે છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો વિદેશમાંથી સામે આવ્યો છે.

Advertisement

Realyn એ પિતા તરીકે માનેલા વ્યક્તિ સાથે કર્યા લગ્ન

તો વિદેશમાં રહેતી એક મહિલાએ પોતાના જીવનની ગાથા વર્ણવી છે. આ યુવતીએ તેના કરતા 24 વર્ષની વધુ ઉંમર ધરાવતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જોકે તેમની પ્રેમ કહાની સામાજિક ધોરણે ખુબ જ અવિશ્વસનીય છે. તો આ મહિલાનું નામ Realyn Solero છે. આ મહિલાએ એક ખાનગી મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, તેણી તેની સાથે કામ કરતા એક વ્યક્તિને પિતા (Renaldo McQueen) માનતી હતી. તે ઉપરાંત તેની સાથે ખુબ જ અંગત સંબંધ બંધાયો હતો. ત્યારે થોડા સમય બાદ Realyn Solero એ જે વ્યક્તિને (Renaldo McQueen) પોતાના પિતા તરીકે માનતી હતી. તેની સાથે લગ્ન કરી લીધા હતાં.

આ પણ વાંચો: આ Australian Prostitute ને પુરુષો એક કલાક માટે 1300 ડોલર માત્ર...

Advertisement

 

View this post on Instagram

 

A post shared by News18.com (@cnnnews18)

Renaldo McQueen ના પ્રેમમાં 29 વર્ષની Realyn પડી

જોકે આ ઘટના સાંભળવામાં થોડી અજીબ લાગે છે. પરંતુ આ ઘટના સત્ય છે. આજે Realyn Solero તેના પિતામાંથી પતિ બનાવેલા વ્યક્તિ સાથે સુખદાયક જીવન વિતાવી રહી છે. જોકે Realyn Solero એ 29 વર્ષની છે. જ્યારે Renaldo McQueen એ Realyn Solero કરતા 24 વર્ષ મોટો છે. એટલે કે Renaldo McQueen ની ઉંમર 53 વર્ષ છે. જોકે Renaldo McQueen ને ક્યારે પણ Realyn Solero એ પોતાના જીવનસાથી તરીકે વિચાર્યો ન હતો. પરંતુ થોડા સમય બાદ Renaldo McQueen ના પ્રેમમાં 29 વર્ષની Realyn Solero પડી ગઈ હતી.

Advertisement

Renaldo McQueen ની 11 વર્ષ પુત્રી પણ સાથે રહે છે

જોકે બંનેના પરિવારને આ સંબંધ ક્યારેય પણ મંજૂર થયો નથી. તે ઉપરાંત તેઓ હંમેશા આ બંનેનો આ બાબતે વિરોધ કરી રહ્યા છે. જોકે Realyn Solero અને Renaldo McQueen ને જોઈને લાગે છે. Renaldo McQueen સાથે યુવતીએ માત્ર પૈસા માટે લગ્ન કર્યા હશે. પરંતુ Renaldo McQueen આર્થિક રીતે સામાન્ય માણસની જેમ જ જીવન પસાર કરે છે. ત્યારે Realyn Solero અને Renaldo McQueen ના લગ્નના બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તે ઉપરાતં Realyn Solero ની સાથે Renaldo McQueen ની 11 વર્ષ પુત્રી પણ સાથે રહે છે.

આ પણ વાંચો: Cristiano Ronaldo ની સામે મધદરિયે દંપતીએ નગ્ન થઈ એકબીજાને....

Tags :
Advertisement

.