Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાલતી કારમાં સનરૂફ ખોલીને 2 KM સુધી Kiss કરી કપલે, જુઓ વીડિયો

કારની ઉપર આ બંને યુવક-યુવતી અશ્લીલ હરકતો કરી રહ્યા મેળામાં એક કપલ અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું એક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી પણ સામે આવ્યો Lucknow Kissing Viral Video: Hyderabad માંથી એક ચોંકવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને લઈને...
ચાલતી કારમાં સનરૂફ ખોલીને  2 km સુધી kiss કરી કપલે  જુઓ વીડિયો
  • કારની ઉપર આ બંને યુવક-યુવતી અશ્લીલ હરકતો કરી રહ્યા

  • મેળામાં એક કપલ અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું

  • એક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી પણ સામે આવ્યો

Lucknow Kissing Viral Video: Hyderabad માંથી એક ચોંકવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે આ વીડિયોમાં સરાજાહેર એક યુવક-યુવતીઓ અશ્લીલ હરકતો જોવા મળી રહ્યા છે. જોકે આ હરકતો તેઓ એક કારની ઉપર આવેલા Sunroof માંથી બહાર નીકળીને Hyderabad ના રોડ પર ચાલી રહેલી કારમાં કરી રહ્યા છે. યુવક-યુવતીઓ Hyderabad ના રોડ પર બેખોફ રીતે એકબીજાને આલિંગન આપતા જોવા મળી રહ્યા છે.

Advertisement

કારની ઉપર આ બંને યુવક-યુવતી આવી હરકતો કરી રહ્યા

ત્યારે આ ઘટના Hyderabad ના મુખ્યમંત્રી નિવાસ્થાની નજીક આવેલા 1090 રસ્તા પર ઘટી હતી. આશરે 2 કિલોમીટર સુધી આ કારની ઉપર આ બંને યુવક-યુવતી આવી હરકતો કરી રહ્યા હતાં. ત્યારે આ રોડ પર ચાલી રહેલા અન્ય વાહનચાલકો દ્વારા આ ઘટના પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યા છે. જોકે આ વીડિયો Hyderabad પોલીસના હાથ પણ આવ્યો છે. ત્યારે તેમણે આ વીડિયોને આધારે આરોપીઓને પકડી પાડવાની પહેલ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: University માંથી યુવક-યુવતીનો ચુંબન કરતો વીડિયો આવ્યો સામે, જુઓ વીડિયો

મેળામાં એક કપલ અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું

આ વર્ષની શરૂઆતમાં જુલાઈમાં મેરઠનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મેળામાં એક કપલ અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું હતું. નજીકમાં હાજર લોકોની ભીડ હતી, પરંતુ ભીડની પણ શરમ કર્યા વિના છોકરો અને છોકરી ખુલ્લેઆમ કિસ કરી રહ્યા હતાં. આ દરમિયાન ઘણા લોકો હોબાળો પણ કરી રહ્યા હતા અને કેટલાક સીટી વગાડી રહ્યા હતાં. તેઓ એકબીજાને આલિંગન અને ચુંબન કરવામાં વ્યસ્ત હતા.

Advertisement

એક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી પણ સામે આવ્યો

જોકે લોકોએ કહ્યું કે મિત્રોએ જાહેરમાં કિસ કરવાની ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જ પુરી કરવા માટે કપલે જાહેર સ્થળે અશ્લીલ હરકતો કરી હતી. આ દરમિયાન મેરઠના એસપી આયુષ વિક્રમે કહ્યું કે વાયરલ વીડિયો બુલંદશહરનો છે. વીડિયો આ વર્ષનો નથી પરંતુ ગયા વર્ષનો છે. તે ઉપરાંત આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી પણ સામે આવ્યો હતો.

આ પણ વાંચો: Women's Expenses: પુરુષો કરતા મહિલાઓ અંગત જરૂરિયાત પાછળ વધુ ખર્ચ કરે છે!

Tags :
Advertisement

.