Gujarat નું રાજકારણ ગરમાયુ!, MLA , સાંસદો અચાનક Delhi પહોંચ્યા
Gujarat નું રાજકારણ ગરમાયુ છે. MLA , સાંસદો અચાનક Delhi પહોંચ્યા હતા જેથી અનેક તર્ક વિતર્ક થયા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દિલ્હી પહોંચ્યા હતા અને ગૃહ મંત્રી અણિત શાહને મળ્યા હતા. તેમણે જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની પણ મુલાકાત લીધી...
Advertisement
Gujarat નું રાજકારણ ગરમાયુ છે. MLA , સાંસદો અચાનક Delhi પહોંચ્યા હતા જેથી અનેક તર્ક વિતર્ક થયા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દિલ્હી પહોંચ્યા હતા અને ગૃહ મંત્રી અણિત શાહને મળ્યા હતા. તેમણે જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મહેશ કસવાલા, હીરા સોલંકી, ભરત સુતરીયા સહિતના નેતા પણ દિલ્હી ગયા હતા
Advertisement