ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024 : ચૈતર વસાવા સામે ભાજપનું નવું હથિયાર

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માટે ભાજપ (BJP) એડી ચોટીનું જોર લગાડી રહી છે. ત્યારે ભાજપ સૌથી વધુ ભરૂચ બેઠક (Bharuch Seat) ને લઇને તૈયારીઓ કરતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)...
07:48 PM Mar 01, 2024 IST | Hardik Shah

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માટે ભાજપ (BJP) એડી ચોટીનું જોર લગાડી રહી છે. ત્યારે ભાજપ સૌથી વધુ ભરૂચ બેઠક (Bharuch Seat) ને લઇને તૈયારીઓ કરતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ચહેરા તરીકે ચૈતર વસાવા (Chaitar Vasava) લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) લડવાના છે. વળી કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન પણ થયું છે. આ બેઠકમાં આદિવાસી વિસ્તારનું પ્રભુત્વ છે, એટલા જ માટે અહીં ભાજપ (BJP) દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Bharuch : લોકસભા ચૂંટણી પહેલા AAP નેતા ચૈતર વસાવાએ કહ્યું – હું આપનો ધારાસભ્ય છું એટલે…

આ પણ વાંચો - AAP અને Congress ના ગઠબંધન વચ્ચે કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં પક્ષ પલ્ટો કરે તેવા અણસાર

Tags :
AAP Chaitar VasavaBharuchBJPChaitar VasavaCongressGujaratGujarat FirstGujarat NewsGujarati NewsLok Sabha Election 2024lok-sabhaLok-Sabha-election
Next Article