Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar Police: પોરબંદરના SP ને અભદ્ર ગાળો આપનાર રાજુ ઓડેદરાનું પોલીસે સરઘસ કાઢ્યું

Porbandar Police: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વિવિધ પોસ્ટ વાયરલ થતી હોય છે. ત્યારે અનેક વખત એવી પણ પોસ્ટ વાયરલ થતી હોય છે, જેના કારણે લોકશાહીનો દુરુપયોગ કરવામાં આવતા હોય, તેવું પ્રતિત થતું હોય છે. તેના કારણે પોલીસ અને સાયબર...
porbandar police  પોરબંદરના sp ને અભદ્ર ગાળો આપનાર રાજુ ઓડેદરાનું પોલીસે સરઘસ કાઢ્યું
Advertisement

Porbandar Police: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વિવિધ પોસ્ટ વાયરલ થતી હોય છે. ત્યારે અનેક વખત એવી પણ પોસ્ટ વાયરલ થતી હોય છે, જેના કારણે લોકશાહીનો દુરુપયોગ કરવામાં આવતા હોય, તેવું પ્રતિત થતું હોય છે. તેના કારણે પોલીસ અને સાયબર સુરક્ષા અધિકારીઓએ આવા વ્યક્તિઓને કાયદાનું ભાન કરાવું પડતું હોય છે.

  • સુરક્ષા અધિકારીઓએ કાયદાનું ભાન કરાવ્યું

  • Whatsapp Group માં પોલીસ વિરુદ્ધ પોસ્ટ વાયરલ

  • રાજુ ઓડેદરાના આ કૃત્ય બદલ તેને કડક સજા ફટકારવામાં આવી

ત્યારે તાજેતરમાં ગુજરાતના પોરબંદરમાંથી Social Media પર પોરબંદર Police ના અધિકારી વિરુદ્ધ પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટની પોરબંદર હિત રક્ષક નામના whatsapp group માંથી વાયરલ કરવામાં આવી હતી. તે ઉપરાંત આ whatsapp group માં કાયદાના રક્ષક Police અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે. જોકે વાયરલ થયેલી પોસ્ટમાં પોરબંદર Police માં SP ભગીરથ જાડેજાને અભદ્ર શબ્દો રાજુ ઓડેદરાએ લખ્યા હતા.

Advertisement

Advertisement

રાજુ ઓડેદરાના આ કૃત્ય બદલ તેને કડક સજા ફટકારવામાં આવી

ત્યારે આ પોસ્ટ Police ની નજરે આવતા તેમણે સાયબર સુરક્ષા અધિકારીઓની મદદથી આરોપી રાજુ ઓડેદરાને પકડી પાડ્યો હતો. તે ઉપરાંત પોરબંદર Police એ Social Media ના માધ્યમથી બે સમાજના વ્યક્તિઓ વચ્ચે વયમનસ્ય ફેલાવવા બદલ જાહેર જનતાની સામે આરોપી રાજુ ઓડેદરા પોરબંદર Police ની માફી મગાવી હતી. તો બીજી તરફ રાજુ ઓડેદરાએ પહેલાથી જ એક કુખ્યાત આરોપી છે. તેના વિરુદ્ધ અગાઉથી અનેક કેસ દાખલ પણ થયેલા છે. ત્યારે આ વખતે રાજુ ઓડેદરાના આ કૃત્ય બદલ તેને કડક સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: VADODARA : 350 બાળકોને જ્ઞાન સાથે મેળવી જવાબદાર નાગરિક બનવાની તાલીમ

Tags :
Advertisement

Related News

featured-img
Uncategorised

'ખુસરોએ સંસ્કૃતને વિશ્વની શ્રેષ્ઠ ભાષા ગણાવી', PM મોદીએ સૂફી સંગીત કાર્યક્રમમાં કહ્યું

featured-img
Uncategorised

NFSU-રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ

featured-img
Uncategorised

Puneની બસમાં 26 વર્ષીય યુવતી પર દુષ્કર્મ, આરોપી ફરાર, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ

featured-img
Uncategorised

2025 માં મેડ ઇન ઇન્ડિયા સેમીકંડક્ટર ચીપ બનીને થઇ જશે તૈયાર: વૈષ્ણવની મોટી જાહેરાત

featured-img
Uncategorised

Rajkot સિવિલ હોસ્પિટલનો વિડીયો જાગૃત નાગરીકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

featured-img
Uncategorised

Junagadhની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ,પુત્ર પાર્થની હાર બાદ ગિરીશ કોટેચા કરી શકે છે ધડાકો

×

Live Tv

Trending News

.

×