Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Teacher-Student Viral Video: પરણિત શિક્ષક અને સગીર વિદ્યાર્થિની અભદ્ર હાલતમાં મળી આવ્યા, જુઓ વિડીયો

Teacher-Student Viral Video: બિહારના એક સરકારી Teacher એ ગુરુ-શિષ્યના સંબંધો પર લાંછન લગાવ્યું છે. તો બિહારના મોતિહારીમાં આ Teacher પોતાની ખાનગી કોચિંગ સેન્ટર પણ ચલાવતા હતો. તો આ Teacher કોચિંગ સેન્ટરની આડમાં એક સગીર Student સાથે વારંવાર શારીરિક સંબંધ બનાવતો...
teacher student viral video  પરણિત શિક્ષક અને સગીર વિદ્યાર્થિની અભદ્ર હાલતમાં મળી આવ્યા  જુઓ વિડીયો

Teacher-Student Viral Video: બિહારના એક સરકારી Teacher એ ગુરુ-શિષ્યના સંબંધો પર લાંછન લગાવ્યું છે. તો બિહારના મોતિહારીમાં આ Teacher પોતાની ખાનગી કોચિંગ સેન્ટર પણ ચલાવતા હતો. તો આ Teacher કોચિંગ સેન્ટરની આડમાં એક સગીર Student સાથે વારંવાર શારીરિક સંબંધ બનાવતો હતો. તો આ વાતની જાણ સ્થાનિક લોકોને થઈ ગઈ હતી.

Advertisement

  • 8 માં ધોરણમાં ભણતી Student ને પ્રેમ જાળમાં ફસાઈ

  • Teacher પહેલા પણ ત્રણ વખત પકડાઈ ચૂક્યો છે

  • Teacher આરોપી વારંવાર છોકરીઓ સાથે પકડાયો

જોકે આ Teacher શાળામાં 8 માં ધોરણમાં ભણતી Student ને વારંવાર કોચિંગ સેન્ટરમાં બોલાવતો હતો. ત્યારે આજરોજ સ્થાનિક લોકોએ Teacher ને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જોકે સ્થાનિક લોકોને આ લંપટ Teacher ની હરકતો પર પહેલાથી શંકા હતી, ત્યારે સ્થાનિકોની શંકા આજે વિશ્વાસમાં રૂપાતંર થઈ હતી. તો પરણિત Teacher એ 8 માં ધોરણમાં ભણતી Student ને પ્રેમ જાળમાં ફસાઈ તેની સાથે શારીરિક સંબંધ કોંચિગ સેન્ટરમાં બનાવતો હતો.

Teacher પહેલા પણ ત્રણ વખત પકડાઈ ચૂક્યો છે

Advertisement

તો જ્યારે આજે તેને રંગે હાથે સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. ત્યારે લોકો તેને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જોકે સગીરાની પણ સ્થાનિક લોકો પૂછપરછ કરી હતી. આ ઘટના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો શાળાના અન્ય વિદ્યાર્થીઓએ બાળકીનો પીછો કર્યો, જેના પછી સમગ્ર રહસ્ય સામે આવ્યું. આ મામલો ઘોરસાહન બ્લોકમાં સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ Teacher પહેલા પણ ત્રણ વખત પકડાઈ ચૂક્યો છે.

Teacher આરોપી વારંવાર છોકરીઓ સાથે પકડાયો

પરંતુ લોક લાગણીના કારણે લોકોએ માર મારીને છોડી દીધો હતો. આરોપી વારંવાર છોકરીઓ સાથે પકડાયો, પરંતુ માર મારવા છતાં સુધર્યો નહીં. સંજ્ઞાન લેતા બ્લોક એજ્યુકેશન ઓફિસરે વીડિયોના આધારે Teacher પાસેથી સ્પષ્ટતા માંગી છે. હવે, જોવાનું એ રહે છે કે વિભાગ આરોપીઓ સામે શું કાર્યવાહી કરે છે? સ્થળ પર પકડાયેલી Student એ જણાવ્યું કે તે સ્પેશિયલ ક્લાસમાં છું તેમ કહીને ફોન કરતો હતો.

Advertisement

આ પણ વાંચો: Teacher Viral Video: શિક્ષણ મંદિરમાં શિક્ષિકા અને આચાર્યએ માણી અંગત પળો, જુઓ વિડીયો

Tags :
Advertisement

.