Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Philippines Airport: મહિલાએ એરપોર્ટ પર નિવસ્ત્ર થઈને વિરોધ જાહેર કર્યો, જુઓ વીડિયો

Philippines Airport: તાજતેરમાં ફિલીપીન્સ (Philippines) ની અંદર એખ મહિલા યાત્રીને તેમના વિઝાની સમયમર્યાદા કરતા વધારે સમય ફિલીપીન્સમાં (Philippines) રહેવા બદલ Airport પર સુરક્ષા કર્મીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આ મહિલાએ તેની અટકાયતના વિરોધ અને તેની ફ્લાઈટ નીકળી જતા...
philippines airport  મહિલાએ એરપોર્ટ પર નિવસ્ત્ર થઈને વિરોધ જાહેર કર્યો  જુઓ વીડિયો

Philippines Airport: તાજતેરમાં ફિલીપીન્સ (Philippines) ની અંદર એખ મહિલા યાત્રીને તેમના વિઝાની સમયમર્યાદા કરતા વધારે સમય ફિલીપીન્સમાં (Philippines) રહેવા બદલ Airport પર સુરક્ષા કર્મીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આ મહિલાએ તેની અટકાયતના વિરોધ અને તેની ફ્લાઈટ નીકળી જતા Airport ના અમુક વિસ્તારમાં નિવસ્ત્ર થઈને સુરક્ષા અધિકારીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન જાહેર કર્યું હતું.

Advertisement

  • મહિલાની ફિલીપીન્સમાં રહેવાની 8 જૂનના રોજ પૂર્ણ થઈ હતી

  • આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો પણ વાયરલ થયો

  • વીઝાની નિયમ ઉલ્લંઘન બદલ ભૂગતાન કરી આપ્યું

ત્યારે આ મહિલા યાત્રીની ઓળખ વિયતનામની રહેવાસી 34 વર્ષની ગુયેન થુઈટ્રાંગ (Nguyen Thuytrang) તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તે Philippines ની અંદર રાજાઓ માણવામાં આવી હતી. જોકે આ Nguyen Thuytrang ના વિઝાની સમયમર્યાદા Philippines માં રહેવાની 8 જૂનના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારે આ બદલ આજરોજ Nguyen Thuytrang ફિલીપીન્સ Airport પર અટકાયત કરી સજા બદલ ફી માગવામાં આવી હતી.

આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો પણ વાયરલ થયો

તે ઉપરાંત જ્યારે Nguyen Thuytrang ની અટાકાયત કરવામાં આવી હતી. ત્યારે તેણીએ Airport પર આવેલા ટોયલેટમાંથી નીકળી ત્યારે તે નિવસ્ત્ર હતી. અને Nguyen Thuytrang નિવસ્ત્ર થઈને Airport ના બાકીના વિસ્તારમાં ફરવા લાગી હતી. ત્યારે આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે Nguyen Thuytrang થઈને Airport પર ફરી રહી અને લોકો ગુયેનને જોઈને આશ્ચર્યચક્તિ થઈ રહ્યા છે.

Advertisement

વીઝાની નિયમ ઉલ્લંઘન બદલ ભૂગતાન કરી આપ્યું

ત્યારે મહિલા અધિકારીઓ દ્વારા Nguyen Thuytrang ને પકડીને તેને સમજાવવામાં આવી હતી. તે ઉપરાંત તેને શાંત કરવા માટે ભોજન પણ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ Nguyen Thuytrang શાંત પડી અને તેણીએ કપડા પહેરી લીધા હતા. બીજી તરફ Philippines માં હાજર સુરક્ષા અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે, Nguyen Thuytrang ને અંગ્રેજી બોલતા આવડતું નથી. તે ઉપરાંત Nguyen Thuytrang ના સ્વભાવમાં ચિડ્યાપણું હતું. જોકે આખરે તેણીએ કાનૂને માન્ય રાખીને વીઝાની નિયમ ઉલ્લંઘન બદલ ભૂગતાન કરી આપ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Imran Riaz Khan Arrested: Pakistan સરકારની ટીકા કરનાર પત્રકારની પાક. ની ગુપ્તચર એજન્સીઓએ કરી ધરપકડ

Tags :
Advertisement

.