Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મણીનગર પોલીસે આરોપીને ભણાવ્યો પાઠ, Video

અમદાવાદના મણીનગરમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર આરોપીઓને પોલીસે સારી પેઠે મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે આરોપીઓની લાકડીથી પીટાઇ કરી હતી. આરોપીઓની પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ...

અમદાવાદના મણીનગરમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર આરોપીઓને પોલીસે સારી પેઠે મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે આરોપીઓની લાકડીથી પીટાઇ કરી હતી. આરોપીઓની પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Advertisement

Tags :
Advertisement

.