Karachi Indians Viral Video: હિન્દુ પરિવારે કરાચીઓને કર્યા ભારતીય વાનગીઓના દીવાના
Karachi Indians Viral Video: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) માંથી હિન્દુ પરિવારનો એક વીડિયો વાયરલ (Karachi Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાન (Pakistan) ના કરાચી (Karachi) માંથી થઈ રહ્યો છે. આ ભારતીય કરાચીમાં રહે છે. આ હિન્દુ પરિવાર પાકિસ્તાન (Pakistan) ના કરાચી (Karachi) માં ફૂડ સ્ટોલ (Food Stall) નાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ તેમને કરાચીના લોકો દ્વારા અદભુત પ્રેમ મળી રહ્યો છે.
કરાચીમાંથી હિન્દુ પરિવારનો વીડિયો વાયરલ
શાકાહારી અને માસાહારી બંને પ્રકારના ફૂડ મળે છે
ગ્રાહકો દાલ સમોસાને ખાવા માટે આવે છે
Pakistan ના Karachi માં કવિતા દીદીની ભારતીય વાનગીના નામથી સ્થાનિક હિન્દુ પરિવાર દ્વારા Food Stall ઉભું કરવામાં આવ્યું છે. આ Food Stall ને કવિતા નામની યુવતી અને તેની માતા દ્વારા ચલાવવામાં આવે છે. આ Food Stall ના માધ્યથી કવિતા ભારતની પ્રખ્યાત વાનગી ભાજીપાવને Karachi ના લોકોને ખવડાવે છે. આ હિન્દુ પરિવારનો વીડિયો (Karachi Viral Video) Pakistan ના એક બ્લૉગર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ પણ વાંચો: સગીર વિધાર્થી સાથે શારીરક સંબંધ બાંધતા શિક્ષિકા બની ગર્ભવતી, વિધાર્થીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા
શાકાહારી અને માસાહારી બંને પ્રકારના ફૂડ મળે છે
Pakistan નો ફૂડ બ્લૉગર કરામત ખાન વીડિયોમાં કવિતાના Food Stall ની ભરપૂર તારીફ કરતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત આ ભારતીય Food Stall કરાચીના એક રેલ્વે સ્ટેશનની બહાર તૈયાર કર્યો છે. તે ઉપરાંત આ સ્ટોલ પર શાકાહારી અને માસાહારી બંને પ્રકારના ફૂડ ગ્રાહકો માટે બનાવવામાં આવે છે. તે ઉપરાંત કરાચીના સ્થાનિક વિસ્તારોમાં કવિતાનો ફૂડ સ્ટોલ ઘણો પ્રખ્યાત છે.
આ પણ વાંચો: Afghanistan માં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી, 50 લોકોના મોત…
ગ્રાહકો દાલ સમોસાને ખાવા માટે આવે છે
તે ઉપરાંત આ ફૂડ સ્ટોલ પર Karachi સિવાય Pakistan માં રહેતા લોકો દૂર-દૂરથી ખાવા માટે આવે છે. આ ફૂડ સ્ટોલ પર સૌથી વધુ ગ્રાહકો ભાજીપાવ, વડાપાવ અને દાલ સમોસાને ખાવા માટે આવે છે. ત્યારે આ વીડિયો (Karachi Viral Video) ને સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: પેલેસ્ટાઈનને UN નું સભ્ય બનાવવા ભારતનું ખુલ્લેઆમ સમર્થન, 143 દેશોએ આપ્યો સાથ…