Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ અભિનેત્રી બ્રેકઅપ માટે અન્ય પુરુષો અને યુવકો સાથે સેક્સ કરતી હતી!

ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તે Polygamy સંબંધમાં હતી બિલકુલ ન જોવું જોઈએ કે તમારા ભૂતપૂર્વ શું કરી રહ્યા છે? અન્ય કોઈ યુવકે કે પુરુષ સાથે સેક્સ કરતી હતી Kalki Koechlin breakup tips : અભિનેત્રી Kalki Koechlin પોતાના બેખૌફ અંદાજના...
આ અભિનેત્રી બ્રેકઅપ માટે અન્ય પુરુષો અને યુવકો સાથે સેક્સ કરતી હતી
Advertisement
  • ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તે Polygamy સંબંધમાં હતી
  • બિલકુલ ન જોવું જોઈએ કે તમારા ભૂતપૂર્વ શું કરી રહ્યા છે?
  • અન્ય કોઈ યુવકે કે પુરુષ સાથે સેક્સ કરતી હતી

Kalki Koechlin breakup tips : અભિનેત્રી Kalki Koechlin પોતાના બેખૌફ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી Kalki Koechlin એ પોતાના અંગત જીવનને લઈ મોટો ખુલાસો કર્યો છે. જોકે કલ્કીએ આ ખુલાસો એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. Kalki Koechlin એ પોતાની સેક્સ લાઈફ, બોયફ્રેન્ડ અને અન્ય સંબંધો પર ખુલીને પોતાના અંગત કિસ્સાઓ જણાવ્યા હતાં.

ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તે Polygamy સંબંધમાં હતી

Kalki Koechlin એ ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તે Polygamy સંબંધમાં હતી. જોકે Polygamy સંબંધ એટલે એક જ સમયે એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધમાં રહેવું. તે ઉપરાંત તેણે બીજા ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તો Kalki Koechlin ને પૂછવામાં આવ્યું કે શું બ્રેકઅપના કોઈ નિયમો છે? આ અંગે કલ્કીએ હોટરફ્લાયને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, હા! બ્રેકઅપ માટેના નિયમો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: જયપુરમાં તૃપ્તિ ડિમરીનો થયો વિરોધ, ઈવેન્ટના નામે 5.5 લાખ લઈને ફરાર!

બિલકુલ ન જોવું જોઈએ કે તમારા ભૂતપૂર્વ શું કરી રહ્યા છે?

કોલ્કી કોચલીને વધુમાં જણાવ્યું કે, મને લાગે છે કે બ્રેકઅપ પછી છ મહિના સુધી તમારે તમારા ભૂતપૂર્વ વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી જોઈએ. જો તમારો સંબંધ લાંબો હતો તો તમારે એક વર્ષ સુધી મિત્ર તરીકે ન રહેવું જોઈએ. આ પછી Kalki Koechlin ને પૂછવામાં આવ્યું કે બ્રેકઅપ પછી કેટલા સમય પછી બીજા સંબંધમાં આવવું જોઈએ? તેણે કહ્યું કે, બે અઠવાડિયા... અને તમારા ભૂતપૂર્વ વ્યક્તિને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવો જોઈએ. તમારે બિલકુલ ન જોવું જોઈએ કે તમારા ભૂતપૂર્વ શું કરી રહ્યા છે? તે કેવી રીતે છે?

અન્ય કોઈ યુવકે કે પુરુષ સાથે સેક્સ કરતી હતી

Kalki Koechlin ને પૂછવામાં આવ્યું કે તેનું બ્રેકઅપ કેવું રહ્યું છે. એક જ વારમાં સંબંધનો અંત લાવવો કે વારંવાર બ્રેકઅપ થવો અને વારંવાર સંબંધ બનાવવા? ત્યારે Kalki Koechlin એ કહ્યું કે, મને લાગે છે કે સંબંધને સીધો જ સમાપ્ત કરવો વધુ સારું છે, પરંતુ તે ખૂબ મુશ્કેલ છે. જ્યારે હું ખૂબ નાની હતી, ત્યારે બ્રેકઅપને દૂર કરવા માટે મેં જે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો તેમાંની એક એ હતી કે અન્ય કોઈ યુવકે કે પુરુષ સાથે સેક્સ કરતી હતી. અને પછી મારા બોયફ્રેન્ડને કહેતી હતી. જેથી તેની સાથે બ્રેકઅપ ચોક્કપણે થઈ જતો હતો.

આ પણ વાંચો: 61 વર્ષની મહિલાએ પોતાની ફિટનેસથી બ્રિટેનથી ભારતને કર્યું ગાંડું, જુઓ....

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Farah Khan : બૉલીવુડની ટોપની કોરિયગ્રાફર અને ડિરેક્ટર

featured-img
Top News

જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત

featured-img
આંતરરાષ્ટ્રીય

US : California ના લોસ એન્જલસમાં કુદરતી આપત્તિ, 2 લાખ લોકો બેઘર, 7 નાં મૃત્યુ

featured-img
ગાંધીનગર

HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન, કહ્યું - વાઇરસ નવો નથી પણ..!

featured-img
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી Gandhiji ની ગેલેરી હટાવાતા IPS Hasmukh Patel નારાજ! જાણો શું કહ્યું ?

featured-img
સ્પોર્ટ્સ

Yuzvendra Chahal આ બધુ સાચુ પણ પડે, ચહલની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખળભળાટ

×

Live Tv

Trending News

.

×