Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kalki 2898 AD Collection: Rebel Star ની ફિલ્મે માત્ર 7 દિવસમાં હિન્દી ભાષમાં 2024 ની સૌથી વધુ કમાણી કરી

Kalki 2898 AD Collection: તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી Prabhas સ્ટાર ફિલ્મ Kalki 2898 AD એક પછી એક કમાણીના દરેક રેકોર્ડ બ્રેક કરી રહી છે. ફિલ્મ Kalki 2898 AD નો ક્રેઝ દર્શકોમાં દિવસે અને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. Kalki...
kalki 2898 ad collection  rebel star ની ફિલ્મે માત્ર 7 દિવસમાં હિન્દી ભાષમાં 2024 ની સૌથી વધુ કમાણી કરી
Advertisement

Kalki 2898 AD Collection: તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી Prabhas સ્ટાર ફિલ્મ Kalki 2898 AD એક પછી એક કમાણીના દરેક રેકોર્ડ બ્રેક કરી રહી છે. ફિલ્મ Kalki 2898 AD નો ક્રેઝ દર્શકોમાં દિવસે અને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. Kalki 2898 AD ના વહેલી સાવરના શો પણ હાઈસફૂલ થઈ રહ્યા છે. ત્યારે આ Kalki 2898 AD એ ભારતની ઐતિહાસિક Mythology અને Science-Fiction ને લઈ બનાવવામાં આવી છે. આ ફિલ્મ Kalki 2898 AD ના નિર્દેશક નાગ અશ્વિન છે.

  • 4 દિવસની અંદર 309 કરોડ ભારતમાં કમાયા છે

  • 7 દિવસની અંદર હિન્દીમાં 152 કરોડ રૂપિયા કમાયા

  • Kalki 2898 AD ના OTT Rights 375 કરોડમાં વેંચાયા

તો Kalki 2898 AD ફિલ્મમાં Prabhas, Deepika Padukone અને Amitabh Bachchan મુખ્ય કિરદારમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મ Kalki 2898 AD એ પહેલા દિવસથી લોકોમાં અન્ય ફિલ્મ કરતા અલગ ઓળખ ઉભી કરવાની શરૂઆત કરી નાખી હતી. તો બીજી તરફ દિવસે અને દિવસે Kalki 2898 AD ફિલ્મ રેકોર્ડ બ્રેક કરી રહી છે. ત્યારે આજરોજ Kalki 2898 AD એ સિનેમાઘરોમાં 7 દિવસ પૂર્ણ કરી નાખ્યા છે. તેની સાથે હિન્દી સિનેમા દરેક ફિલ્મના રેકોર્ડ પણ બ્રેક કરી નાખ્યા છે. Kalki 2898 AD એ માત્ર 4 દિવસની અંદર 309 કરોડ ભારતમાં કમાયા છે. જોકે Kalki 2898 AD નું ફિલ્મ કલેક્શન દરેક દિવસે વધઘટ થઈ રહ્યું છે.

Advertisement

7 દિવસની અંદર હિન્દીમાં 152 કરોડ રૂપિયા કમાયા

Advertisement

ત્યારે ફિલ્મ Kalki 2898 AD એ માત્ર 7 દિવસની અંદર 393 કરોડ દેશભરમાંથી કમાયા છે. ત્યારે Prabhas ની ફિલ્મ Kalki 2898 AD એ 7 દિવસમાં હિન્દી સિનેમામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. તો બીજી તરફ Flighter એ એક સપ્તાહની અંદર 140 કરોડ, ફિલ્મ શૈતાને 7 દિવસમાં 81.60 કરોડ કમાયા છે. જ્યારે Kalki 2898 AD એ 7 દિવસની અંદર હિન્દીમાં 152 કરોડ રૂપિયા કમાયા છે. ત્યારે Kalki 2898 AD એ હિન્દી ભાષામાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

Kalki 2898 AD ના OTT Rights 375 કરોડમાં વેંચાયા

જો આવી જ રીતે Kalki 2898 AD ને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળતો રહેશે. તો એવું લાગે છે કે હિન્દી ફિલ્મો ઉપરાંત Kalki 2898 AD એ દરેક ભારતની દરેક ફિલ્મોને પછાડીને કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની જશે. કારણ કે... ફિલ્મ Kalki 2898 AD ને OTT પર રિલીઝ કરવા માટે 375 કરોડ મેકર્સે લીધા છે.

આ પણ વાંચો: Film Kalki AD 2898: મહાભારતના ભીષ્મ પિતામાહે Kalki AD 2898 ના અશ્વત્થામાં પર લાગાવ્યા ગંભીર આરોપ!

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Manna Dey : આ હતા રાજકપૂરના મન્ના ડે અને મન્ના ડેના રાજકપૂર

featured-img
મનોરંજન

Game Changer Review: રામ ચરણે ગેમ પલટી, દર્શકોને કહાનીના 'રાજ' ગમ્યા!

featured-img
મનોરંજન

L&T ચેરમેનના '90 કલાક કામ' અંગેનાં નિવેદન બાદ રોષે ભરાઈ Deepika Padukone ! કહ્યું- આટલા ઊંચા..!

featured-img
મનોરંજન

આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા

featured-img
મનોરંજન

ઈમરજન્સીના વિવાદોથી થાકી Kangana Ranaut! ક્યારેય રાજકીય ફિલ્મ ન બનાવવાનો કર્યો નિર્ણય

featured-img
મનોરંજન

'Saako 363 (2025)' : બિશ્નોઈ સમુદાયના પર્યાવરણ પ્રેમનું ચિત્રાંકન

×

Live Tv

Trending News

.

×