Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હમાસ આતંકવાદીઓ 8 મહિનાથી 7 ઈઝરાયેલ મહિલા સૈનિકો સાથે કરી રહ્યા હેવાનિયત

Israel Women Hostages video: ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસાના આંતકી (Hamas Terrorist) ઓએ ઈઝરાયેલ (Israle) પર હુમલો કર્યો હતો. આ હુલામાં અનેક લોકોને હમાસના આંતકી (Hamas Terrorist) ઓ પોતાની સાથે બંધક (Hostages) બનાવીને લઈ ગયા હતા. ત્યારબાદ Israle એ...
હમાસ આતંકવાદીઓ 8 મહિનાથી 7 ઈઝરાયેલ મહિલા સૈનિકો સાથે કરી રહ્યા હેવાનિયત

Israel Women Hostages video: ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસાના આંતકી (Hamas Terrorist) ઓએ ઈઝરાયેલ (Israle) પર હુમલો કર્યો હતો. આ હુલામાં અનેક લોકોને હમાસના આંતકી (Hamas Terrorist) ઓ પોતાની સાથે બંધક (Hostages) બનાવીને લઈ ગયા હતા. ત્યારબાદ Israle એ Hamas અને Gaza ના વિસ્તારો સમશાન બનાવવા માટે 7 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી અવાર-નવાર હાવાઈ અને નૌસૈનિકો દ્વારા હુમલો કરી રહ્યો છે. તો બીજી તરફ હમાસ દ્વારા Israle ના Hostages ના વીડિયો જાહેર કરવામાં આવતા હોય છે.

Advertisement

  • હમાસા સંકજામાં 8 મહિનાથી ઈઝરાયેલી મહિલા સૈનિકો

  • ઈઝરાયેલ સરકાર બંધકોને સુરક્ષિત પરત લાવવામાં અસફળ

  • હું હમાસના વિનાશ સુધી મારી તમામ શક્તિ સાથે લડીશ

ત્યારે તાજેતરમાં Israle ની 7 મહિલા સૈનિકોને હમાસે કરેલા હુમલા બાદ તેઓ Hostages બનાવીને લઈ ગયા હતા. તો તેમનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો Israle દ્વારા પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે સૌ પ્રથમ આ વીડિયો બંધ આ વીડિયો 3 મીનિટનો છે. આ વીડિયોમાં તમામ મહિલાઓના હાથ બાંધીને તેમને દિવાલ તરફ મોઢું કરીને ઉભી રાખવામાં આવેલી છે.

Advertisement

આ પણ વાંચો: ચીને તાઈવાનને કબજે કરવાના સપાનાને સફળ બનાવા, તાઈવાન ક્ષેત્રોમાં યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો

ઈઝરાયેલ સરકાર બંધકોને સુરક્ષિત પરત લાવવામાં અસફળ

તો આ Israle મહિલા સૈનિકોનું નામ લિરી અલબાગ, કરીના એરીવ, અગમ બર્ગર, ડેનિએલા ગિલ્બોઆ અને નામા લેવી છે. 7 ઓક્ટોબરના રોજ જ્યારે હમાસ Israle હુમલો કર્યો હતો, ત્યારે Israle ના નાહલ બેસ કેમ્પ પરથી આ 7 મહિલાઓને કેદ કરવામાં આવી હતી. તે ઉપરાંત મહિલા સૈનિકના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ ઘટના કુલ 13 મીનિટ છે, જેના 3 મીનિટમાં કરીને લોકોની સામે રજૂ કરવામાં આવી છે. આ વીડિયો દર્શાવે છે કે Israle સરકાર બંધકોને સુરક્ષિત પરત લાવવામાં અસફળ સાબિત થઈ છે.

Advertisement

આ પણ વાંચો: Kyrgyzstan : ” પ્લીઝ અમને હેલ્પ કરો, અમે અહીં સુરક્ષીત નથી….”

હું હમાસના વિનાશ સુધી મારી તમામ શક્તિ સાથે લડીશ

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેઓ ફૂટેજ જોયા પછી નિરાશ થઈ ગયા હતા અને બંધકોને પરત કરવા માટે શક્ય તેટલું બધું કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તો હમાસના આતંકવાદીઓની નિર્દયતાએ મારા નિર્ણયને વધુ મજબૂત બનાવ્યો છે કે હું હમાસના વિનાશ સુધી મારી તમામ શક્તિ સાથે લડીશ જેથી અમે આજે સાંજે જે જોયું તે ફરી ક્યારેય ન બને.

આ પણ વાંચો: UK Policeman Viral Video: સરા-જાહેર દિવ્યાંગ વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો, સ્થાનિકોએ કરી નિંદા પોલીસની

Tags :
Advertisement

.