Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indonesia News: 30 ફૂટનો અજગર 30 વર્ષની મહિલાને જીવતી ગળી ગયો, જુઓ વીડિયો...

Indonesia News: Indonesia માંથી એવી ઘટના સામે આવી છે કે, તેનો વિચાર કરતા પણ તમારી રાત-દિવસની ઊંઘ ઉડી જશે. ત્યારે Indonesia ના દક્ષિણમાં આવેલા સુલાવેલીના લુવુ રેજેંસીમાં એક 30 ફૂટ લાંબા Python ે એક મહિલાને જીવતી ગળી ગયો હતો. જોકે...
indonesia news  30 ફૂટનો અજગર 30 વર્ષની મહિલાને જીવતી ગળી ગયો  જુઓ વીડિયો
Advertisement

Indonesia News: Indonesia માંથી એવી ઘટના સામે આવી છે કે, તેનો વિચાર કરતા પણ તમારી રાત-દિવસની ઊંઘ ઉડી જશે. ત્યારે Indonesia ના દક્ષિણમાં આવેલા સુલાવેલીના લુવુ રેજેંસીમાં એક 30 ફૂટ લાંબા Python ે એક મહિલાને જીવતી ગળી ગયો હતો. જોકે આ ઘટના 2 જૂલાઈના રોજ રાત્રે બની હતી. આ મહિલા તેના એક બીમાર બાળક માટે દવા લેવા બહાર નીકળી હતી, ત્યારેથી તે લાપતા હતી.

  • Siriati ની લાપતા હોવાની ફરિયાદ પોલીસમાં કરી

  • Siriati નો મૃતદેહ Python ના પેટમાંથી નીકાળ્યો

  • ભાઈના ઘરનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો

Advertisement

ત્યાર મહિલાના પરિવારે તેની શોઘખોળ કરવાની શરુઆત કરી હતી. જોકે આ મહિલાનુ નામ Siriati હતું. તો તેમનો પતિ આદિયાંસ્ય તેની પત્ની Siriati ની લાપતા હોવાની ફરિયાદ પોલીસમાં કરી હતી. ત્યાર પોલીસ અને પરિવારના સભ્યો મળીને Siriati ને ચારેય બાજુ શોધી રહ્યા હતાં. ત્યારે તેના પતિએ જોયું કે તેની 30 વર્ષની પત્નીનો એક પગ 30 ફૂટ લાંબા Python ના મોઢામાં હતો. ત્યારે Python એ Siriati ને સંપૂર્ણ રીતે ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તો Python એ Siriati ને ત્યારે ગળી ગયો હશે, જ્યારે તેણી એકલી વૃક્ષોની વચ્ચેથી પસાર થઈ રહી હતી.

Advertisement

Siriati નો મૃતદેહ Python ના પેટમાંથી નીકાળ્યો

જ્યારે Siriati નો પતિ આદિયાંસ્ય તેની પત્નીને Python ના મોઢામાં જોઈ ગયો હતો, ત્યારે તે એકદમથી સ્તંભ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસે અને વન વિભાગના અધિકારીઓએ મળીને Siriati નો મૃતદેહ Python ના પેટમાંથી નીકાળ્યો હતો. જોકે શરીરની હાલત સરખી હતી, પરંતુ Siriati ના દરેક હાડકાંઓ ટૂટી ગયા હતા. જોકે પોતાની પત્નીને બચાવવાની કોશિશમાં Python ને આદિયાંસ્યએ મારી નાખ્યો હતો.

ભાઈના ઘરનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો

તો આ Siriati ને પાંચ બાળકો છે. ત્યારે તેના એક બાળકની રાત્રે તબીયત ખરાબ થતા, તેણી દવા લેવા માટે તેના ભાઈ પાસે ગઈ હતી. પરંતુ તેના ભાઈના ઘરનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. તેના કારણે જ્યારે તેણી જંગલમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક Python પાછળથી આવીને Siriati ને ગળવા લાગ્યો હતો. ત્યારે આવી જ એક ઘટના Indonesia માં પહેલા પણ બની હતી. તેની અંદર 45 વર્ષની મહિલાને Python ગળી ગયો હતો.

આ પણ વાંચો: UP Hathras Tragedy: હાથરસની દુર્ઘટનાએ રાષ્ટ્રપતિ પુતિનને પણ હચમાચાવી નાખ્યા!

Tags :
Advertisement

Related News

featured-img
Top News

શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? ટ્રમ્પના આગમન પછી પેટ્રોલિયમ મંત્રીએ મોટા સંકેતો આપ્યા

featured-img
ટેક & ઓટો

પ્રકાશથી પ્રદૂષણ! વિશ્વના સૌથી મોટા ટેલિસ્કોપને પ્રકાશથી કેવી રીતે ખતરો?

featured-img
આંતરરાષ્ટ્રીય

સ્પેસ એક્સના "ડ્રેગન" કેપ્સુલમાંથી અવકાશયાત્રીઓએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનો એક વિડીયો લીધો

featured-img
Top News

ચીન પર કડકાઈ, હથિયારોની ખરીદીમાં વધારો... જાણો ટ્રમ્પ 2.0 ની ભારત-અમેરિકા સંરક્ષણ સોદા પર શું અસર થશે

featured-img
આંતરરાષ્ટ્રીય

Turkey ના રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66ના મોત,અનેક ગંભીર રીતે દાઝ્યા

featured-img
આંતરરાષ્ટ્રીય

વિશ્વના ટોપના બિઝનેસમેનની મંગેતરને ખરાબ નજરે જોઇ રહ્યા હતા માર્ક જકરબર્ગ? તસ્વીરો વાયરલ

×

Live Tv

Trending News

.

×