Indonesia News: 30 ફૂટનો અજગર 30 વર્ષની મહિલાને જીવતી ગળી ગયો, જુઓ વીડિયો...
Indonesia News: Indonesia માંથી એવી ઘટના સામે આવી છે કે, તેનો વિચાર કરતા પણ તમારી રાત-દિવસની ઊંઘ ઉડી જશે. ત્યારે Indonesia ના દક્ષિણમાં આવેલા સુલાવેલીના લુવુ રેજેંસીમાં એક 30 ફૂટ લાંબા Python ે એક મહિલાને જીવતી ગળી ગયો હતો. જોકે આ ઘટના 2 જૂલાઈના રોજ રાત્રે બની હતી. આ મહિલા તેના એક બીમાર બાળક માટે દવા લેવા બહાર નીકળી હતી, ત્યારેથી તે લાપતા હતી.
Siriati ની લાપતા હોવાની ફરિયાદ પોલીસમાં કરી
Siriati નો મૃતદેહ Python ના પેટમાંથી નીકાળ્યો
ભાઈના ઘરનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો
Endonezya'da Siriati adlı kadın, 9 metrelik bir piton tarafından vahşice öldürüldü.
Eşi, yılanın eşini yutarken buldu ancak kurtaramadı. Siriati'nin cesedi köylüler tarafından bulundu ve defnedildi. pic.twitter.com/cSid2jnret
— VIVO+ (@vivopluscom) July 3, 2024
ત્યાર મહિલાના પરિવારે તેની શોઘખોળ કરવાની શરુઆત કરી હતી. જોકે આ મહિલાનુ નામ Siriati હતું. તો તેમનો પતિ આદિયાંસ્ય તેની પત્ની Siriati ની લાપતા હોવાની ફરિયાદ પોલીસમાં કરી હતી. ત્યાર પોલીસ અને પરિવારના સભ્યો મળીને Siriati ને ચારેય બાજુ શોધી રહ્યા હતાં. ત્યારે તેના પતિએ જોયું કે તેની 30 વર્ષની પત્નીનો એક પગ 30 ફૂટ લાંબા Python ના મોઢામાં હતો. ત્યારે Python એ Siriati ને સંપૂર્ણ રીતે ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તો Python એ Siriati ને ત્યારે ગળી ગયો હશે, જ્યારે તેણી એકલી વૃક્ષોની વચ્ચેથી પસાર થઈ રહી હતી.
Siriati નો મૃતદેહ Python ના પેટમાંથી નીકાળ્યો
જ્યારે Siriati નો પતિ આદિયાંસ્ય તેની પત્નીને Python ના મોઢામાં જોઈ ગયો હતો, ત્યારે તે એકદમથી સ્તંભ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસે અને વન વિભાગના અધિકારીઓએ મળીને Siriati નો મૃતદેહ Python ના પેટમાંથી નીકાળ્યો હતો. જોકે શરીરની હાલત સરખી હતી, પરંતુ Siriati ના દરેક હાડકાંઓ ટૂટી ગયા હતા. જોકે પોતાની પત્નીને બચાવવાની કોશિશમાં Python ને આદિયાંસ્યએ મારી નાખ્યો હતો.
🚨MUNDO: Uma mulher de 36 anos foi encontrada morta dentro de uma píton gigante de nove metros na Indonésia.
Siriati, havia desaparecido na manhã de terça enquanto saía para comprar remédios para seu filho.pic.twitter.com/xETk3gyXsB
— CHOQUEI (@choquei) July 3, 2024
ભાઈના ઘરનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો
તો આ Siriati ને પાંચ બાળકો છે. ત્યારે તેના એક બાળકની રાત્રે તબીયત ખરાબ થતા, તેણી દવા લેવા માટે તેના ભાઈ પાસે ગઈ હતી. પરંતુ તેના ભાઈના ઘરનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. તેના કારણે જ્યારે તેણી જંગલમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક Python પાછળથી આવીને Siriati ને ગળવા લાગ્યો હતો. ત્યારે આવી જ એક ઘટના Indonesia માં પહેલા પણ બની હતી. તેની અંદર 45 વર્ષની મહિલાને Python ગળી ગયો હતો.
આ પણ વાંચો: UP Hathras Tragedy: હાથરસની દુર્ઘટનાએ રાષ્ટ્રપતિ પુતિનને પણ હચમાચાવી નાખ્યા!