Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhattisgarh Express Viral Video: ભારતીય રેલવેમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર, જુઓ વીડિયો

Chhattisgarh Express Viral Video: ભારતની રેલવેમાંથી અનેક વખત વીડિયા વાયરલ (Train Viral Video) થતા હોય છે. તેમાં અનેક વખત મુસાફરો અને અધિકારીઓ, લડાઈના અથવા રેલવેમાં આપવામાં આવતી સુવિધાને લઈ વીડિયો (Train Viral Video) વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં છત્તીસગઢ...
chhattisgarh express viral video  ભારતીય રેલવેમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર  જુઓ વીડિયો

Chhattisgarh Express Viral Video: ભારતની રેલવેમાંથી અનેક વખત વીડિયા વાયરલ (Train Viral Video) થતા હોય છે. તેમાં અનેક વખત મુસાફરો અને અધિકારીઓ, લડાઈના અથવા રેલવેમાં આપવામાં આવતી સુવિધાને લઈ વીડિયો (Train Viral Video) વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં છત્તીસગઢ એક્સપ્રેસ (Chhattisgarh Express) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Train Viral Video) થઈ રહ્યો છે.

Advertisement

  • મુસાફોરો ટોઈલેટની બહાર સૂઈ રહ્યા

  • ટોઈલેટની બહાર પગ મૂકવાની જગ્યા નથી

  • મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું

આ વીડિયો પત્રકાર સચિન ગુપ્તા સોશિયલ મીડિયા પર સૌ પ્રથમ સૌ જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો 27 સેકેન્ડનો છે. આ વીડિયોમાં (Train Viral Video) જોઈ શકાય છે કે, કેવી રીતે મુસાફોરો Chhattisgarh Express માં આવેલા ટોઈલેટની બહાર સૂઈ રહ્યા છે. આ મુસાફરો Chhattisgarh Express ના ટોઈલેટ નજીક એવી રીતે સૂઈ રહ્યા છે કે, કોઈ મુસાફરને ટોઈલેટની અંદર જવું હોય તો પણ પગ મૂકવાની જગ્યા નથી.

Advertisement

મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું

ત્યારે આ વીડિયો (Train Viral Video) ની નોંધ રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવી છે. ત્યારે આ વીડિયોને લઈ રેલવે મંત્રાલયએ કહ્યું છે, આ ઘટનાને લઈ Chhattisgarh Express માં હાજર અધિકારીને નોટીસ ફટકારવામાં આવશે. તે ઉપરાંત અગાઉ પણ એર રેલવેનો વીડિયો (Train Viral Video) વાયરલ થયો હતો. તેમાં મોટાભાગના મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી BS Yediyurappa ની કોઇ પણ સમયે થઇ શકે છે ધરપકડ, જાણો પૂરી વિગત

Advertisement

Tags :
Advertisement

.