Canada Airport: સંજોગોવશાત એરપોર્ટ પર મહિલાનો સામાન ચેક કરતા મળી આવ્યું Sexual pleasure toy!
Canada Airport: Airport પરથી પસાર થતા લોકોના સામાનની વારંવાર તલાશી લેવામાં આવે છે. સુરક્ષાકર્મીઓ દ્વારા નાની-નાની વસ્તુઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે, ત્યારબાદ જ સામાન પ્લેનની અંદર પહોંચે છે. પરંતુ કેટલીકવાર કેટલીક ગેરસમજ થાય છે, જેના કારણે મુશ્કેલીઓ પેદા થાય છે. તાજેતરમાં Airport પર આવી જ એક ઘટના બની હતી.
lucia ને Airport પર અન્ય લોકોની સામે શરમ આવી
જોકે હકીકતમાં આ Sexual pleasure toy હતું નહીં
આવી ઘટના ચોક્કસપણે કોઈને પણ પરેશાન કરી શકે છે
એક મહિલાને Airport પર તેના સામાનની તપાસ દરમિયાન રોકવામાં આવી હતી. આ મહિલાનું નામ lucia છે, જે સિનિયર કોન્સેપ્ટ રાઈટર છે. અને lucia ની એક પાવર બેંકને સરાજાહેર બતાવતા lucia ને શરમ આવે તેવું કામ Airport ના સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કારણ કે... lucia ની અનોખી પાવર બેંકને તેઓ એક Sexual pleasure toy હોય તેવું સમજી બેઠા હતાં. જેના કારણે lucia ને Airport પર અન્ય લોકોની સામે શરમ આવી રહી હતી. કેનેડાના વાનકુવરની રહેવાસી આ મહિલાએ પોતે ટ્વિટર પર સમગ્ર ઘટના વિશે લખ્યું છે.
જોકે હકીકતમાં આ Sexual pleasure toy હતું નહીં
I got stopped at security at the airport and they asked me if I had a knife, which of course I didn’t. Then they awkwardly asked if I had a “self pleasuring device” in my backpack and I was HORRIFIED
….Turns out it was my Blizzcon exclusive Diablo III Soulstone Power Bank 😔 pic.twitter.com/GThkfCCkxu— lucia 🇦🇷🇨🇦 now looking for work! (@luciadreri) July 1, 2024
lucia ને Airport પર તેના હેન્ડ બેગેજની તપાસ કરવા માટે કથિત રીતે બાજુ પર લઈ જવામાં આવી હતી. ત્યારે સામાન ચેક કરતા સુરક્ષાકર્મીઓએ તેના બેગમાં ચાકુ જેવી કોઈ વસ્તુ છે, તેવું કહ્યું હતું. ત્યારે તેના બેગમાંથી એક Sexual pleasure toy જેવું દેખાતું ધારદાર બહાર નીકાળવામાં આવ્યું હતું. તેના કારણે તેને શરમ આવી રહી હતી. તે ઉપરાંત તેના કારણે lucia ની પરેશાની પણ થઈ હતી. જોકે હકીકતમાં આ Sexual pleasure toy હતું નહીં, આ એક મોબાઈલની બેટરી ચાર્જ કરતું પાવર બેંક હતું.
આવી ઘટના ચોક્કસપણે કોઈને પણ પરેશાન કરી શકે છે
તેણીએ તેના પાવર બેંકની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાં તેણે જણાવ્યું છે કે, તેની પાવર બેંકનું નામ Blizzcon exclusive Diablo III છે. મહિલાની આ પોસ્ટ બાદ એક્સ યુઝર્સ પણ સુરક્ષાકર્મીઓની ભૂલ પર હસવા લાગ્યા હતા. લોકોએ કહ્યું કે આવી ઘટના ચોક્કસપણે કોઈને પણ પરેશાન કરી શકે છે.
આ પણ વાંચો: Indonesia News: 30 ફૂટનો અજગર 30 વર્ષની મહિલાને જીવતી ગળી ગયો, જુઓ વીડિયો…