Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપરજોયને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ CR Patil એ લોકોને જાણો શું કરી અપીલ

ગુજરાતમાં સતત નજીક આવી રહેલા બિપરજોય વાવાઝોડાના સંકટને પહોંચી વળવા ગુજરાત સરકારે પૂરી તૈયારીઓ કરી લીધી છે. આ વાવાઝોડાને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારના મંત્રીઓ પ્રભાવિત થઇ શકે તેવા વિસ્તારોમાં તૈયારીઓની સતત અપડેટ લઇ રહ્યા છે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઇને ગુજરાત...

ગુજરાતમાં સતત નજીક આવી રહેલા બિપરજોય વાવાઝોડાના સંકટને પહોંચી વળવા ગુજરાત સરકારે પૂરી તૈયારીઓ કરી લીધી છે. આ વાવાઝોડાને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારના મંત્રીઓ પ્રભાવિત થઇ શકે તેવા વિસ્તારોમાં તૈયારીઓની સતત અપડેટ લઇ રહ્યા છે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઇને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જનતાને અપીલ કરતા કહ્યું કે, આ વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ બનીને બેઠું છે ત્યારે લોકોએ આ સમયને ધ્યાને રાખી દરિયામાં ન જવું જોઇએ. દરિયા કિનારે પણ ન જવું જોઇએ.

Advertisement

આ પણ વાંચો - રાજ્યમાં વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર, પૂરની સંભાવના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.