ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, જુઓ Biparjoy Cyclone ની 50 તસવીરો
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસરો શરૂ થઇ ગઇ છે. મુંબઈથી કેરળ સુધીના દરિયાકાંઠે દરિયામાં ઊંચા મોજા જોવા મળી રહ્યા છે અને પવનની ગતિ પણ વધી રહી છે. બિપોરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે અને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ કરશે. આ દરમિયાન પવનની ઝડપ 150 કિમી રહેશે. વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે તેના આવતા પહેલા ઘણા જિલ્લાઓમાં તેની અસર શરૂ થઇ ગઇ છે.
આ પણ વાંચો - બિપોરજોયની મુંબઈમાં અસર, એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરી પણ પ્રભાવિત, વૃક્ષો ધરાશાયી
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ