આ 3 પીણાં પીવાથી ફેટી લિવર જેવી બીમારના સકંજામાં આવી જશો, જાણો
3 Worst Beverages For Fatty Liver : જો તમને બિનજરૂરી થાક, પેટમાં દુખાવો અને તમારા પેટનો વધારો થવા જેવા લક્ષણો જોવા મળે છે. તો તમે ફેટી Liver થી પીડિત હોઈ શકો છો. આજના સમયમાં આ સમસ્યા બહુ સામાન્ય બની ગઈ છે. આ રોગમાં Liver માં ચરબી જમા થવા લાગે છે. આ રોગનો સંપૂર્ણ ઈલાજ થઈ શકે છે, જો લાંબા સમય સુધી અમુક પીણાનું સેવન અવગણવામાં આવે. કારણ કે.. આ પીણામાં ખાસ પ્રકારના સિરોસિસનો પણ સમાવેશ થાય છે.
જોકે સિરોસિસે ફેટી લિવરનું એડાવાન્સ અને લાસ્ટ સ્ટેજ છે
હાર્વર્ડ અને સ્ટેનફોર્ડથી ભણેલા ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ સૌરભ સેઠી જણાવે છે કે લીવર સ્પેશિયાલિસ્ટ તરીકે હું દરરોજ ફેટી Liver ધરાવતા દર્દીઓને મળું છું. ત્યારે હું કહી શકું છું કે આ 3 સૌથી ખરાબ પીણાં છે, જે ફેટી લિવરથી સિરોસિસની પ્રગતિમાં વધારો કરે છે. જો તમે પણ પીતા હોવ તો તરત જ છોડી દો. જોકે સિરોસિસે ફેટી લિવરનું એડાવાન્સ અને લાસ્ટ સ્ટેજ છે. તેમાં Liver ને ડીશ્યૂ ડેમેજથી રિકવર કરી શકાય તેમ નથી.આ સ્થિતિમાં Liver સંકોચવા લાગે છે, સડી જાય છે અને સખત થવા લાગે છે અને અંતે ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે.
View this post on Instagram
સોડા
- સોડા એ સમગ્ર વિશ્વમાં સૌથી પ્રખ્યાત પીણાંમાંનું એક છે. પરંતુ ખાંડની માત્રા વધુ હોવાને કારણે તે Liver માં ચરબી વધારે છે. એક સંશોધન મુજબ, જે લોકો નિયમિતપણે સોડાનું સેવન કરે છે તેઓને અન્ય લોકોની તુલનામાં ફેટી Liver થવાની શક્યતા વધુ હોય છે.
દારૂ
- દારૂએ Liver ને સડાવવા માટે જાણીતું છે. ખાસ કરીને ફેટી Liver વાળા દર્દીઓએ આવું બિલકુલ ન કરવું જોઈએ. જોકે, નિષ્ણાતો કહે છે કે જો તમે દારૂને સંપૂર્ણપણે છોડી શકતા નથી, તો તેને મહિનામાં 1-2 વાર સુધી પીવાનું રાખો.
એનર્જી અથવા સ્પોર્ટ્સ ડ્રિંક
- જો તમે તરત જ તમારા શરીરને રિચાર્જ કરવા માટે એનર્જી અથવા સ્પોર્ટ્સ ડ્રિંક પીતા હોવ તો સાવચેત રહો. આ ફેટી Liver રોગને ગંભીર બનાવી શકે છે. તેમાં વાધારે પ્રમાણમાં ખાંડ અને કેફીન હોય છે. જેને પ્રોસેસ કરવા માટે Liver ને ખૂબ જ મહેનત કરવી પડે છે. વધુમાં તે ઘણી બધી કેલરી એકઠા કરે છે જે સિરોસિસનું જોખમ વધારે છે.
આ પણ વાંચો: માણસ જીવન દરમિયાન આટલા કિલો ખોરાકનું સેવન કરે છે? જાણો...