Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુહાગરાતને વધુ રંગીન-યાદગાર બનાવવા વર-વધૂ ખાય છે આ કિંમતી પાન

1 લાખ રૂપિયાના Paan નું એક બોક્સમાં થતું વેંચાણ સૌથી વધુ આ Paan ની માગ યુગલો કરતા હોય છે આ Paan નું નામ Fragrance of love 1 lakh rupees paan: ભારતમાં પ્રાચીન કાળથી મોટાભાગના લોકો ભોજન લીધા પછી અથવા...
સુહાગરાતને વધુ રંગીન યાદગાર બનાવવા વર વધૂ ખાય છે આ કિંમતી પાન
  • 1 લાખ રૂપિયાના Paan નું એક બોક્સમાં થતું વેંચાણ

  • સૌથી વધુ આ Paan ની માગ યુગલો કરતા હોય છે

  • આ Paan નું નામ Fragrance of love

1 lakh rupees paan: ભારતમાં પ્રાચીન કાળથી મોટાભાગના લોકો ભોજન લીધા પછી અથવા વ્યસ્ન સ્વરૂપે Paan ખાવાનું પસંદ કરતા હોય છે. જોકે અનેક લોકો સામાન્ય રીતે મીઠું Paan ખાવાનું પસંદ કરે છે. જોકે હવે, તો બજાર માત્ર ચૂનાવાળા નહીં, પરંતુ વિવિધ સામાગ્રીથી બનતા Paan આવી ગયા છે. ઉદાહરણ સ્વરૂપે ચોકલેટ પાન, ફાયર પાન, આઈસ સ્મોક પાન જેવા વિવિધ Paan બજારમાં ઉપલબ્ધ છે. ત્યારે આ પ્રકારના Paan ની કિંમત સામાન્ય ચૂનાવાળા Paan કરતા વધુ હોય છે.

Advertisement

1 લાખ રૂપિયાના Paan નું એક બોક્સમાં થતું વેંચાણ

તો બજારમાં અને વિવિધ પારિવારિક પ્રસંગમાં Paan જે મળતા હોય છે, તેની કિંમત 10 રુપિયાથી લઈને 100 રૂપિયા સુધીની જોવા મળે છે. તો અનેક Paan એવા પણ હોય છે, જેની કિંમત 1000 રૂપિયા સુધી હોય છે. પરંતુ મુંબઈમાંથી એક એવું Paan સામે આવ્યું છે કે, જેની કિંમત 1 લાખ રૂપિયા છે. આ Paan ની દુકાન મુંબઈમાં આવેલી છે. અહીંય 1 લાખ રૂપિયાનું એક બોક્સમાં Paan નું વેંચાણ કરવામાં આવે છે. આ દુકાનના માલિકનું નામ નૌશાદ શેખ છે. જેણે MBA કર્યું છે.

આ પણ વાંચો: IT Company ની જોબ ઓફર જાણીને, લોકોએ કહ્યું મજૂરી કરવી સારી

Advertisement

સૌથી વધુ આ Paan ની માગ યુગલો કરતા હોય છે

બીજી તરફ MBA નૌશાદ શેખને અનેક કંપનીઓમાંથી નોકરી માટે લાખો રૂપિયાની ઓફર આપવામાં આવી છે. પરંતુ તેમની ઈચ્છા હતી, કે તેઓ પોતાના ધંધો શરૂ કરે અને તેણે ધંધા સ્વરૂપે પોતાના પારિવારિત ધંધાને આગળ વધારતા The Paan Story નામની દુકારને મુંબઈમાં શરું કરી હતી. ત્યારે આજે મુંબઈમાં નૌશદ શેખ 10 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના Paan નું વેંચાણ કરે છે. નૌશાદ શેખનું કહેવું છે કે, આ Paan ને મોટાભાગે નવવિવાહિત દુલ્હા સુહાગરાતના અવસરે લઈને જાય છે. અને ત્યાર પછી દુલ્હા-દુલ્હન એકબીજાની બાથમાં ખોવાઈ જાય છે.

Advertisement

આ Paan નું નામ Fragrance of love

આ Paan ની ખાસ વાત એ છે કે, આ Paan અન્ય કરતા અલગ રીતે જોવા મળે છે. આ Paan જ્યારે બનીને તૈયાર છે, જ્યારે તેના પર સોનાની પરત ચડાવવામાં આવે છે. બસ આ વસ્તુને કારણે આ Paan ની કિંમત 1 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તો MBA નૌશાદ શેખે આ Paan નું નામ Fragrance of love રાખ્યું છે. તેના કારણે સૌથી વધુ આ Paan ની માગ યુગલો કરતા હોય છે.

આ પણ વાંચો: Arshad Nadeem ને મળતી ભેટ જોઈને ભારતીયો બોલ્યા કે આવી....

Tags :
Advertisement

.