Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાહરુખ ખાન કે રણબીર કપૂર FilmFare માં કોણ મારશે બાજી ? વાંચો નોમિનેશનનું આખું લિસ્ટ

બોલીવુડ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં FilmFare નું મહત્વ ખૂબ જ છે. દર વર્ષે ફેન્સ આ એવાર્ડ શો જોવાની રાહ જોતા હોય છે અને તેમના મનપસંદ કલાકાર જીતે તેવી ઈચ્છા રાખતા હોય છે. વર્ષ 2023 નું વર્ષ હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રી માટે ખૂબ જ...
શાહરુખ ખાન કે રણબીર કપૂર filmfare માં કોણ મારશે બાજી   વાંચો નોમિનેશનનું આખું લિસ્ટ

બોલીવુડ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં FilmFare નું મહત્વ ખૂબ જ છે. દર વર્ષે ફેન્સ આ એવાર્ડ શો જોવાની રાહ જોતા હોય છે અને તેમના મનપસંદ કલાકાર જીતે તેવી ઈચ્છા રાખતા હોય છે. વર્ષ 2023 નું વર્ષ હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રી માટે ખૂબ જ સારું રહ્યું હતું. ઘણી હિન્દી ફિલ્મોએ બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. આ વર્ષે આ FilmFare એવાર્ડ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે.

Advertisement

આ વખતમાં FilmFare નોમિનેશનમાં મોટી ટક્કર જોવા મળે છે. આ વખતે, શાહરૂખ ખાનની JAWAN અને PATHAN, રણબીર કપૂરની ANIMAL અને સલમાન ખાનની TIGER 3 ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત 69મા FilmFare એવોર્ડ્સ 2024ના નોમિનેશનમાં પ્રભુત્વ ધરાવે છે. તમને જણાવી દઈએ કે આ વખતે કુલ 25 કેટેગરીમાં નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલ 69માં FilmFare એવોર્ડને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. કરીના કપૂર ખાન, રણબીર કપૂર, વરુણ ધવન, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, કાર્તિક આર્યન તેમના અદભૂત પર્ફોર્મન્સથી ઉજવણીને વધારશે.

FilmFare Awards 2024 માટે નોમિનેશન્સની સૂચિ

શ્રેષ્ઠ ફિલ્મ

Advertisement

12th ફેલ
એનિમલ
જવાન
ઓહ માય ગોડ 2
પઠાન
રોકી ઔર રાની કી પ્રેમ કહાની

શ્રેષ્ઠ દિગ્દર્શક

અમિત રાય ( ઓહ માય ગોડ 2 )
એટલી ( જવાન )
કરણ જોહર ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની  )
સંદીપ રેડ્ડી વાંગા ( એનિમલ  )
સિદ્ધાર્થ આનંદ ( પઠાન  )
વિધુ વિનોદ ચોપરા ( 12th ફેલ  )

શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટીક્સ)

12th ફેલ  (વિધુ વિનોદ ચોપરા)
ભીડ (અનુભવ સિન્હા)
ફરાઝ (હંસલ મહેતા)
જોરમ (દેવશીષ માખીજા)
સામ બહાદુર (મેઘના ગુલઝાર)
થ્રી ઓફ અસ (અવિનાશ અરુણ ઘાવરે)
ઝ્વેઇગાટો (નંદિતા દાસ)

 શ્રેષ્ઠ અભિનેતા ( પુરુષ )

રણબીર કપૂર ( એનિમલ  )
રણવીર સિંહ ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
શાહરૂખ ખાન ( ડંકી  )
શાહરૂખ ખાન ( જવાન )
સની દેઓલ ( ગદર 2 )
વિકી કૌશલ ( સામ બહાદુર )

શ્રેષ્ઠ પટકથા ( સ્ક્રીન પ્લે )

અમિત રાય (OMG 2)
ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
ઓમકાર અચ્યુત બર્વે, અર્પિતા ચેટર્જી અને અવિનાશ અરુણ ધાવરે ( થ્રી ઓફ અસ )
સંદીપ રેડ્ડી વાંગા, પ્રણય રેડ્ડી વાંગા અને સુરેશ બંડારુ ( એનિમલ  )
શ્રીધર રાઘવન  ( પઠાન  )
વિધુ વિનોદ ચોપરા ( 12th ફેલ  )

શ્રેષ્ઠ અભિનેતા ( ક્રિટીક્સ ) 

અભિષેક બચ્ચન ( ઘૂમર )
જયદીપ અહલાવત ( થ્રી ઓફ અસ )
મનોજ બાજપેયી ( ઝોરમ )
પંકજ ત્રિપાઠી ( OMG 2 )
રાજકુમાર રાવ ( ભીડ )
વિકી કૌશલ ( સામ બહાદુર )
વિક્રાંત મેસી ( 12th ફેલ )

શ્રેષ્ઠ અભિનેત્રી 

આલિયા ભટ્ટ ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
ભૂમિ પેડનેકર ( થેન્ક યૂ ફોર કમિંગ  )
દીપિકા પાદુકોણ ( પઠાન )
કિયારા અડવાણી ( સત્ય પ્રેમ કી કથા  )
રાની મુખર્જી ( મિસીસ ચેટર્જી વર્સસ નોર્વે )
તાપસી પન્નુ ( ડંકી )

શ્રેષ્ઠ અભિનેત્રી  ( ક્રિટીક્સ )

દીપ્તિ નેવલ ( ગોલ્ડફિશ )
ફાતિમા સના શેખ ( ધક ધક )
રાની મુખર્જી ( મિસીસ ચેટર્જી વર્સસ નોર્વે )
સંયામી ખેર ( ઘૂમર )
શહાના ગોસ્વામી (ઝ્વીગાટો)
શેફાલી શાહ ( થ્રી ઓફ અસ )

સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા 

આદિત્ય રાવલ (ફરાજ)
અનિલ કપૂર ( એનિમલ )
બોબી દેઓલ  ( એનિમલ )
ઈમરાન હાશ્મી ( ટાઈગર 3 )
તોતા રોય ચૌધરી ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
વિકી કૌશલ ( ડંકી )

સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા 

જયા બચ્ચન (  રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
રત્ના પાઠક શાહ ( ધક ધક )
શબાના આઝમી ( ઘૂમર )
શબાના આઝમી ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
તૃપ્તિ ડિમરી ( એનિમલ )
યામી ગૌતમ ( OMG 2 )

શ્રેષ્ઠ ગીતો

અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે- જરા હટકે જરા બચકે)
અમિતાભ ભટ્ટાચાર્ય (તુમ ક્યા મિલે - રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
ગુલઝાર ( ઇતની સી બાત- સામ બહાદુર )
જાવેદ અખ્તર ( ઘર સે થે કભી હમ નીકલે  - ડંકી )
કુમાર ( ચલ્યા-જવાન)
સિદ્ધાર્થ- ગરિમા (સતરંગ- એનિમલ )
સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંઘ ( લુટ પુટ ગયા- ડંકી )

શ્રેષ્ઠ સંગીત આલ્બમ

એનિમલ (પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર, ગુરિન્દર સીગલ)
ડંકી  (પ્રીતમ)
જવાન (અનિરુધ રવિચંદર)
પઠાન (વિશાલ અને શેખર)
રોકી ઔર રાની કી લવ સ્ટોરી ( પ્રીતમ )
તુ જૂઠી મે મક્કાર ( પ્રીતમ )
જરા હટકે જરા બચકે (સચિન-જીગર)

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (પુરુષ)

અરિજિત સિંહ ( લુટ પુટ ગયા- ડંકી )
અરિજિત સિંહ ( સતરંગા- એનિમલ )
ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી- એનિમલ )
શાહિદ માલ્યા ( કુદમયી- રોકી ઔર રાની કી પ્રેમ કહાની  )
સોનુ નિગમ ( ઘર સે થે કભી હમ નીકલે - ડંકી  )
વરુણ જૈન, સચિન- જીગર, શાદાબ ફરીદી, અલ્તમશ ફરીદી (તેરે વાસ્તે ફલક- જરા હટકે જરા બચકે)

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ( સ્ત્રી )

દીપ્તિ સુરેશ ( કેદ મે ખિલને વાલા - જવાન )
જોનીતા ગાંધી ( હે ફિકાર- સવારે 8 વાગ્યે મેટ્રો )
શિલ્પા રાવ ( બેશરામ રંગ-પઠાણ )
શિલ્પા રાવ ( ચલ્યા-જવાન )
શ્રેયા ઘોષાલ ( તુમ ક્યા મિલે- રોકી ઔર રાની કી પ્રેમ કહાની  )
શ્રેયા ઘોષાલ ( વે કમલિયા- રોકી ઔર રાની કી પ્રેમ કહાની )

શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન

અમૃતા મહેલ નાકાઈ ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
નિખિલ કોવાલે ( OMG 2 )
પ્રશાંત બિડકર (12th ફેલ  )
રીટા ઘોષ ( ઝવિગાટો )
સુબ્રત ચક્રવર્તી અને અમિત રે ( સામ બહાદુર )
સુરેશ સેલ્વરાજન ( એનિમલ )
ટી મુથુરાજ ( જવાન )

શ્રેષ્ઠ વાર્તા

અમિત રાય (OMG 2)
અનુભવ સિંહા (ભીડ)
એટલી ( જવાન )
દેવાશિષ માખીજા ( જોરામ )
ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
કરણ શ્રીકાંત શર્મા ( સત્ય પ્રેમ કી કથા )
પારિજાત જોષી અને તરુણ દુડેજા ( ધક ધક )
સિદ્ધાર્થ આનંદ ( પઠાણ )

શ્રેષ્ઠ પટકથા

અમિત રાય (OMG 2)
ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
ઓમકાર અચ્યુત બર્વે, અર્પિતા ચેટર્જી અને અવિનાશ અરુણ ધાવરે ( થ્રી ઓફ અસ )
સંદીપ રેડ્ડી વાંગા, પ્રણય રેડ્ડી વાંગા અને સુરેશ બંડારુ ( એનિમલ )
શ્રીધર રાઘવન (પઠાણ)
વિધુ વિનોદ ચોપરા ( 12th ફેલ )

શ્રેષ્ઠ સંવાદ

અબ્બાસ ટાયરવાલા (પઠાણ)
અમિત રાય (OMG 2)
ઇશિતા મોઇત્રા ( રોકી ઔર રાની કી પ્રેમ કહાની )
સુમિત અરોરા ( જવાન )
વરુણ ગ્રોવર અને શોએબ ઝુલ્ફી નઝીર ( થ્રી ઓફ અસ )
વિધુ વિનોદ ચોપરા ( 12th ફેલ )

આ પણ વાંચો -- 75th Republic Day : સલમાન અને શાહરૂખ ખાને ગણતંત્ર દિવસની આ રીતે પાઠવી શુભેચ્છા

Tags :
Advertisement

.