Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hina Khan એ ભાઈજાન સાથે તસવીરો શેર કરીને કહ્યું, 1 કલાકમાં મારું દિલ જીતી લીધું

Salman Khan And Hina Khan : સલમાન ખાન સાથે મારી એક કલાક સુધી વાત થઈ
hina khan એ ભાઈજાન સાથે તસવીરો શેર કરીને કહ્યું  1 કલાકમાં મારું દિલ જીતી લીધું
Advertisement
  • Salman Khan એ Hina Khan ને પોતાની દિલગીરી વ્યક્ત કરી
  • સલમાન ખાન સાથે મારી એક કલાક સુધી વાત થઈ
  • તેમણે મારી આ લડાઈમાં આત્મવિશ્વાસ પેદા કર્યો હતો

Salman Khan And Hina Khan : આપણે સૌ જાણીએ છીએ કે, અભિનેત્રી Hina Khan બ્રેસ્ટ કેન્સરની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહી છે. તો Hina Khan ની આ લડાઈમાં ટીવી દુનિયા સાથે ભારતીય સિનેમા જગતના અનેક કલાકારો દ્વારા મદદ પાઠવવામાં આવી છે. તે ઉપરાંત Hina Khan સાથે તેનો બોયફ્રેન્ડ પણ તેણીની આ લડાઈમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. ત્યારે તાજેતરમાં ભારતીય સિનેમા જગતના ભાઈજાન અને દિગ્ગજ અભિનેતા Salman Khan એ પણ Hina Khan ને પોતાની દિલગીરી વ્યક્ત કરી છે. જોકે તાજેતરમાં Hina Khan બિગ બોસ 18 માં મેહમાન તરીકે પહોંચી હતી.

સલમાન ખાન સાથે મારી એક કલાક સુધી વાત થઈ

એક અહેવાલ અનુસાર,અભિનેત્રી Hina Khan આ દિવસોમાં તેના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. Hina Khan ને થયેલા બ્રેસ્ટ કેન્સની સાવવાર છેલ્લા ઘણા મહિનાઓથી થઈ રહી છે. તો બધા વચ્ચે તાજેતરમાં બિગ બોસ 18 ના સ્ટેજ પર પહોંચી હતી. તો Hina Khan એ સલમાન ખાન સાથે વીકેન્ડ કા વારના એપિસોડમાં જોવા મળી હતી. તે દરમિયાન Salman Khan એ ઓફ સ્ક્રીન પાછળ બેઠેલી Hina Khan સાથે જણાવ્યું હતું. તો Hina Khan એ બિગ બોસ 18 ના સ્ટેજથી સલમાન ખાન સાથે પોતાની તસવીર શેર કરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-1

તેમણે મારી આ લડાઈમાં આત્મવિશ્વાસ પેદા કર્યો હતો

Hina Khan એ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું હંમેશા સૌથી નમ્ર અને દયાળુ સલમાન ખાન સાથેની થયેલી મીટિંગમાંથી પોતાની સાથે કંઈક લઈને જાવ છું. જોકે આ વખતે કંઈક અલગ થયું હતું. તેમણે શૂટિંગના લાંબા અને વ્યસ્ત દિવસ પછી મને મળવાનો પ્રયાસ કર્યો હતો. Salman Khan એ ખરેખર મારું દિલ જીતી લીધું છે. કારણે તેમણે મને પોતાની પાસે બોલાવીને બેસાડી હતી. આશરે એક કલાક માટે અમારી વચ્ચે વાતચીત ચાલી હતી. તે દરમિયાન Salman Khan એ મારી બીમારીના દરેક પાસાઓ અને નિરાકરણ અંગે માહિતી મેળવી હતી. અને તેમણે મારી આ લડાઈમાં આત્મવિશ્વાસ પેદા કર્યો હતો.

આ પણ વાંચો: Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-2

Tags :
Advertisement

Trending News

.

×