ઇસ્લામ દેશમાં ઐતિહાસિક બરફવર્ષા, રેગિસ્તાનો બરફની ચાદરોમાં ઢંકાયા
- ઈતિહાસમાં ઈસ્લામ દેશમાં આ પ્રથમ વખત જોવા મળી રહ્યું
- Al-Jawf ના પહાડી વિસ્તારોમાં Snowfall જોવા મળી રહી
- અરબ સાગરમાં ઓમાન સુધી ફેલાયેલા લો પ્રેશર છે
Saudi Arabia’s Al-Jawf Desert Snowfall : કળયુગ કહો કે, પછી આધુનિક યુગ... પરંતુ આ યુગમાં જે ક્યારે પણ થતું નથી. તેવું જોવા મળી રહ્યું છે. અને આવી ઘટનાઓ અવાર-નવાર આપણી સામે આવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે, તાજેતરમાં સહારાના Desert માં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કારણ કે... દાયકાઓથી સહારાનું Desert મોતનું Desert માનવામાં આવી રહ્યું છે. આ Desert માં જોકે માણસ મુસાફરી કરવા માટે એક વાર પગલું આગળ વધારી નાખે છે, ત્યારબાદ તે સીધો મોતના દરવાજે જઈને ઉભો રહે છે. કારણ કે... આ સહારાના Desert માં રણના ડુંગરો આકાશને સ્પર્શ કરતા જોવા મળે છે. પરંતુ આ Desert નો કોઈ છેડો નથી. અને આ Desert માં માત્ર રેતી છે.
ઈતિહાસમાં ઈસ્લામ દેશમાં આ પ્રથમ વખત જોવા મળી રહ્યું
ત્યારે આ વર્ષ વધુ એક ઐતિહાસિક નજારો ઈસ્લામ દેશમાં જોવા મળ્યો છે. તેના અંતર્ગત સાઉદી અરબના એક દેશમાં આવેલા મોતના Desert માં Snowfall છે. અને આ Snowfall ઘણા છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી છે. ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે, ઈસ્લામ દેશમાં કયામત નજીક આવી રહી છે. તે ઉપરાંત અન્ય Desert ના વિસ્તારમાં વરસાદ પણ થયો હતો. ત્યારે Desert નનો મોટાભાગનો વિસ્તાર બરફની ચાદરમાં ઠંડા પ્રદેશના વિસ્તારોની જેમ ઢંકાઈ ગયો છે. ત્યારે ઈસ્લામના દેશમાં ઠંડીએ પણ જોર પકડ્યું છે. જોકે ઈતિહાસમાં ઈસ્લામ દેશમાં આ પ્રથમ વખત જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Japan એ દરિયામાં કેમ બનાવી દિવાલ? કારણ જાણીને સ્તબ્ધ થઈ જશો
Al-Jawf ના પહાડી વિસ્તારોમાં Snowfall જોવા મળી રહી
જોકે સાઉદી અરબમાં આવેલા Al-Jawf વિસ્તારમાં ભારે વરસાદ સાથે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તે ઉપરાંત Al-Jawf માં મોટાભાગના વિભાગોમાં Snowfall થઈ હતી. તો ખાસ કરીને ઉત્તરી સીમા ઉપર આવેલા રિયાદ અને મક્કાના વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી હતી. તો મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર અસીર, તબુક અને અલ બહાહ વિસ્તાર આ ઘટનાથી પ્રભાવિત છે. જોકે ચોંકાવનારી ઘટના એ છે કે, Al-Jawf ના પહાડી વિસ્તારોમાં Snowfall છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાને જોઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.
અરબ સાગરમાં ઓમાન સુધી ફેલાયેલા લો પ્રેશર છે
UAE ના રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ Snowfall થવા પાછળનું કારણ અરબ સાગરમાં ઓમાન સુધી ફેલાયેલા લો પ્રેશર છે. ત્યારે લો પ્રેશરને કારણે ભેજવાળી હવાઓ સાઉદી અરબના Desert વાળા વિસ્તારોમાં આવી પહોંચી હતી. અને તેથી ભારે વરસાદ પણ થયો હતો. તે ઉપરાંત આ વાતાવરણનો સૌથી વધુ શિકાર સઉદી અરબમાં આવેલા Al-Jawf દેશ બન્યો હતો. ત્યારે આગામી સમયમાં પણ અહીંયા ભારે વરસાદ થવાની સંભાવન જોવા મળી રહી છે. તે ઉપરાંત Desert વિસ્તારમાં આ પ્રકારની કુદરતી ઘટના પાછળ વાતાવરણમાં પલટો પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: દુનિયાનો અંત નજીક! મોતના રેગિસ્તાનમાં રેતીના ઢગલાં ઉપર પાણી ફરી વળ્યા