Pahalgam Terror Attack: આતંકી હુમલામાં મૃતકો-ઇજાગ્રસ્તોના નામો સામે આવ્યા
Pahalgam Terror Attack: 22 એપ્રિલ, દેશના અનેક પરિવારો માટે કાળો દિવસ સાબિત થયો હતો. બપોરના સમયે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો (Pahalgam Terror Attack) હતો. જેમાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે. આ હમલાને વર્ષ 2019 માં થયેલા પુલવાના એટેક કરતા વધારે મોટો અને ઘાતકી ગણવામાં આવી રહ્યો છે. આ અંગે પ્રાપ્ત લેટેસ્ટ માહિતી અનુસાર, મૃતકો અને ઘાયલોનું એક લિસ્ટ સામે આવ્યું છે. જેમાં જાણવા મળ્યા અનુસાર, મૃતકોમાં યુપી, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટકા, તમિલનાડું અને ઓડિશાના લોકોનો સમાવેશ થાય છે. આ સાથે બે સ્થાનિકોના પણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
મૃતકોની યાદી
1- સુશીલ નાથલી - ઇન્દોર
2 - સૈયદ આદિલ હુસૈન શાહ- પહેલગામ
3 - હેમંત સુહાસ જોશી - નવી મુંબઈ
4 - વિનય નરવાલ – કરનાલ, હરિયાણા
5 - અતુલ શ્રીકાંત મોની- ડોમ્બિવલી વેસ્ટ
6 - નીરજ ઉધવાણી- ઉત્તરાખંડ
7 - બંધનકર્તા અધિકારી - કોલકાતા
8 - સુદીપ ન્યુપાને- નેપાળ
9 - શુભમ દ્વિવેદી- શ્યામ નગર, કાનપુર શહેર, ઉત્તર પ્રદેશ
10 - પ્રશાંત કુમાર સત્પથી- મલેશ્વર, ઓડિશા
11 - મનીષ રંજન (આબકારી નિરીક્ષક) - બિહાર
12 - એન. રામચંદ્ર - કોચી, કેરળ
13 - સંજય લક્ષ્મણ લાલી- થાણે, મુંબઈ
14 - દિનેશ અગ્રવાલ - ચંદીગઢ
15 - સમીર ગુહર - કોલકાતા
16 - દિલીપ દસાલી- પનવેલ, મુંબઈ
17 - જે. સચન્દ્ર મોલી - વિશાખાપટ્ટનમ
18 - મધુસુદન સોમિસેટ્ટી - બેંગલુરુ
19 - સંતોષ જગધા- પુણે, મહારાષ્ટ્ર
20 - મંજુ નાથ રાવ - કર્ણાટક
21 - કસ્તુબા ગ્વાંતોયે- પુણે, મહારાષ્ટ્ર
22 - ભારત ભૂષણ- સુંદર નગર, બેંગલુરુ
23 - સુમિત પરમાર- ભાવનગર, ગુજરાત
24 - યતેશ પરમાર – ભાવનગર, ગુજરાત
25 - ટેગેહાઈલિંગ (વાયુસેના કર્મચારી) - અરુણાચલ પ્રદેશ
26 - શૈલેષભાઈ એચ. હિમતભાઈ કલાથીયા – સુરત, ગુજરાત
ઘાયલોની યાદી
1 - ડાભી વિનોબા - ગુજરાત
2 - ડૉ. એ. પરમેશ્વર-તામિલનાડુ
3 - શશી કુમારી નાઈક- કર્ણાટક
૪ - સંતાનો - તમિલનાડુ
5 - સોબિદે પાટિલ - મુંબઈ
6 - વિનય બાઈ - ગુજરાત
7 - માણિક પટેલ- પનવેલ, મહારાષ્ટ્ર
8 - રેણુ પાંડે - નેપાળ
9 - બાલાચંદ્રુ - મહારાષ્ટ્ર
10 - અભિજય એમ. રાવ- કર્ણાટક
11 - આકાંક્ષા- ઈન્દોર, મધ્ય પ્રદેશ
12 - લક્ષિત દાસ – રાયપુર, છત્તીસગઢ
13 - જેનિફર - ઈન્દોર, મધ્યપ્રદેશ
14 - જયા મિશ્રા - હૈદરાબાદ
15 - શબરીગુહા - કોલકાતા
16 - હર્ષ જૈન- મહારાષ્ટ્ર
17 - નિકિતા જૈન- મહારાષ્ટ્ર
આ પણ વાંચો --- J&K Pahalgam Attack : આ રહ્યાં નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારનાર આંતકી! સ્કેચ જાહેર કરાયા